કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વડા (Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વડા (Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વડા (Vada Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#MDC મમ્માં ના વડા ખૂબ ભાવતા.જ્યારે કહું ત્યારે બે મિનિટ માં બનાવી ને આપતા.હજુ લગ્ન પછી પણ એમ ઝટપટ બનાવી કૉફી સાથે આપે.

#MDC મમ્માં ના વડા ખૂબ ભાવતા.જ્યારે કહું ત્યારે બે મિનિટ માં બનાવી ને આપતા.હજુ લગ્ન પછી પણ એમ ઝટપટ બનાવી કૉફી સાથે આપે.

વધુ વાંચો

વડા (Vada Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#MDC મમ્માં ના વડા ખૂબ ભાવતા.જ્યારે કહું ત્યારે બે મિનિટ માં બનાવી ને આપતા.હજુ લગ્ન પછી પણ એમ ઝટપટ બનાવી કૉફી સાથે આપે.

#MDC મમ્માં ના વડા ખૂબ ભાવતા.જ્યારે કહું ત્યારે બે મિનિટ માં બનાવી ને આપતા.હજુ લગ્ન પછી પણ એમ ઝટપટ બનાવી કૉફી સાથે આપે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧/૨ કલાક
૪ લોકો માટે
  • ૧ નંગ ડુંગળી,લાંબી સુધારેલી
  • ૨કળી મોટી લસણ ની અધકચરેલી
  • ૧/૨નાનો દડો કોબી,લાંબી સુધારેલી
  • ૧/૨ વાટકીઢોકળા નો લોટ
  • ૧/૪ વાટકીઘઉં નો લોટ
  • ૧/૪ વાટકી ચણા નો લોટ
  • ૧/૨ વાટકીકે વધારે લોટ બાંધવા જોયતું દહીં
  • ૨ ચમચીતેલ મોણ માટે
  • તળવા માટે અલગ થી તેલ
  • સ્વાદ અનુસારલાલ મરચું અને મીઠું
  • ગોળ સ્વાદ મુજબ
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ ચમચીહિંગ
  • ૧ ચમચીતલ
  • ૨ઝુડી ધાણા.ઝીણા સુધારેલા
  • ૨/૩ પાન લીમડાના
  • ૧ ચમચીરાઈ
  • ૧/૨ ચમચી ઈનો સોડા.(optional)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    એક મોટા વાટકા માં બંને લોટ સાથે ઉપર જણાવેલ બધા મસાલા મિક્સ કરવા.સિવાય હિંગ,લીમડી અને રાઈ

  2. 2

    હવે નાના વઘારિયા માં ૧ ચમચી તેલ ગરમ કરી તેમાં ૧/૨ ચમચી રાઈ,૨/૩ પાંદડા લીમડો અને હિંગ નાખી વઘાર લોટ મા રાખવો.

  3. 3

    થોડું તેલ નું મોણ ઉમેરી દહીં થી વડા બનાવી તળી શકાય એવો લોટ બાંધવો.

  4. 4

    નાના નાના વડા બનાવી ઉપર તલ દબાવી ગુલાબી ગુલાબી તળી લેવા.ગરમ ગરમ પીરસવા અને ઠંડા પણ ભાવે.

    વડા (Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર May 06, 2022 11:16
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફડ મુંગદાળ ચિલ્લા(stuffedmoong dal chilla recipe in Gujarati)
  2. ગાંઠિયાનું શાક (ઢાબા સ્ટાઈલ)
  3. સંચળ-મરી સેવ(Black Salt and pepper Sev recipe in Gujarati) (Jain)
  4. માવા મલાઈ રોલ કટ કુલ્ફી
  5. ઝટપટ થાબડી (Jhatpat Thabdi Recipe In Gujarati)
  1. સમોસા (Samosa Recipe In Gujarati)
  2. મિક્સ ઉત્તપમ
  3. મરચાં ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
  4. ગુલકંદ લસ્સી (Gulkand Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16212260
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close