સમોસા (Samosa Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બટેટાનો માવો કરવો તેમા બધા મસાલા નાખી મિક્સ કરવુ પછી મેંદા ના લોટ ને મીઠું મિક્સ કરી ઘી નુ મોણ નાખી સરસ પરોઠાનો લોટ બાંધવો પછી દસ મિનિટ પછી ચકલા ઉપર મનમુજબ રોટલી મોટી વણી બે ભાગ કરવા તેનોકપ વારી માવો ભરવો પછી ભીનો હાથ કરી વારી દેવુ પછી ગરમ તેલ મા ધીમા તાપે ગુલાબી તળવા એટલે કે કડક પર થાય એટલે તૈયાર સમોસા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
Around The World Challenge Week 3 🥳સ્વીટ રેસીપી ચેલેન્જ 🤩🤩#ATW3#TheChefStoryગણેશ ચતુર્થી રેસીપી 🏵️🛕🧁#SGCસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙#SSRરાજકોટ /જામનગર સ્પેશિયલ રેસીપી 🥮🧁🧋🥙#RJSસમોસા, આ નાસ્તાને કોઈ ઓળખ આપવાની પણ જરૂર છે? ભારતમાં રોડસાઈડ મળતો સૌથી લોકપ્રિય નાસ્તો છે સમોસા. આખા દેશમાં લોકપ્રિય સમોસા તમને બેકરી, રેસ્ટોરાં કે પછી ચાની દુકાને પણ મળી જશે. કેટલાક લોકોને એકલા સમોસા ભાવતા હોય છે તો કેટલાંક તેને ચટપટી ચટણી સાથે ખાવાનું પસંદ કરતા હોય છે.જામનગર રાજકોટ ખાણીપીણીનું કાશી ગણાય છે ,,બન્ને શહેરની દરેક વસ્તુ ખુબ જ સરસ મળે ,,મીઠાઈ હોય કે નમકીન ,,સ્ટ્રિટફૂડ હોય કે જમણવાર ,,દરેક સામગ્રીમાં તેનો અનેરો સ્વાદ જ આવે , Juliben Dave -
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #samosa #samosachat #week1#ATW1#TheChefStory આ ચાટ જોઈને જ મોઢામાં પાણી આવી જાય. બઘા ને ખાવા નું મન થઈ જાય એ નું નામ સમોસા ચાટ. #dinner #dinnerrecipe. Bela Doshi -
-
-
-
-
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
બઘા ના ફેવરીટ #cookpadgujarati #cookpadindia #farsan #FFC5 #મટરસમોસા #સમોસા #samosa #muttersamosa #greensamosa Bela Doshi -
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21 એકદમ બહાર જેવા જ સમોસા મેં ઘરે બનાવેલા મારા પરિવારને ખૂબ જ પસંદ પડેલા ટેસ્ટી અને ક્રિસ્પી બનેલા Komal Batavia -
-
લીલી ડુંગળી ને લીલુ લસણ ની કઢી (Lili Dungri Lilu Lasan Kadhi Recipe In Gujarati)
#ROK Jayshreeben Galoriya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16212226
ટિપ્પણીઓ