ફરાળી સૂકીભાજી (Farali Sukibhaji Recipe In Gujarati)

Saroj Fataniya @saroj9694
ફરાળી સૂકીભાજી (Farali Sukibhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા લેવાના પછી એક કુકર માં ગરમ પાણી મૂકવું પાણી ગરમ થાય એટલે તેમાં બટેટાં બાફવા મૂકવા પછી તેમાં 1 ચમચી જેટલું મીઠું નાખી 3 સિટી થાય એટલે ગેસ ઉપર થી નીચે ઉતારી લેવું પછી તેની છાલ કાઢી નાખવી, મરચું,ટામેટું ના ઝીણું સુધારી લેવું
- 2
- 3
પછી એક કડાઈ માં 2 ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે તેમાં લીમડા ના પાન સમારેલું મરચું ટમેટું નાખી સાતળવા દેવું
- 4
પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું 1 ચમચી મરચું પાઉડર 1ચમચી હળદર પાઉડર સ્વાદ પ્રમાણે લીંબુ ચપટી એક ખાંડ નાખવી
- 5
પછી સમારેલા બાફેલા બટાકા નાખી બધું બરાબર મિક્સ કરી ટેસ્ટ કરી ને નીચે ઉતારી લેવું
- 6
ત્યાર છે ફરાળી સૂકી ભાજી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16219237



ટિપ્પણીઓ