દૂધી વાળો સંભાર (Dudhi Valo Sambhar Recipe In Gujarati)

Ranu Kukadia @ranu_annu
#AP
ખૂબ ટેસ્ટી લાગે છે.
દૂધી વાળો સંભાર (Dudhi Valo Sambhar Recipe In Gujarati)
#AP
ખૂબ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ના ટુકડા કરી,લેવા.દાળ ધોઈ દૂધી સાથે બાફવા મૂકવી.
- 2
સરસ બાફી જાય એટલે બ્લેન્દ કરી લેવું.
એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું,હિંગ લવિંગ,તજ મૂકી વઘાર કરવો.તેમાં દાળ ઉમેરી લીંબુ,ખાંડ મીઠું,લાલ મરચુ,હળદર,સંભાર મસાલો ઉમેરી બરાબર કુક કરવું. એટલે સર્વ કરવું. - 3
સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#SJસંભાર સાઉથ ઈન્ડિયાની ફેમસ વાનગીઓમાંથી એક છે અને તમે તેને સાઉથ ઈન્ડિયાના કોઈ પણ ભોજન સાથે ખાઇ શકો છો. સંભાર તુવેરની દાળ અને ઘણા બધા શાકભાજી નાખીને બનાવવામાં આવે છે. સંભાર બનાવવો ખૂબ જ સરળ હોય છે Chhatbarshweta -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત ની ફેમસ વાનગી જેના વગર એ લોકો ની સવાર શરુ નથી પડતી. હવે તો ભારત ભરમાં સંભાર બનતો થયો છે જે બહુજ સ્વાદિષ્ટ બને છે અને પ્રોટીન થી ભરપુર છે. મેં પણ આજે સંભાર બનાવવા ની ટ્રાય કરી છે.#ST Bina Samir Telivala -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
આ સંભાર ને ગુંટુર ઈડલી સાથે કે ઢોસા સાથે સર્વકરવા માં આવે છે... Daxita Shah -
-
-
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાઉથ ની સૌથી ફેમસ ડીશ એટલે ઇડલી સંભાર છે આને તમે નાસ્તા, લંચ કે ડિનર માં પણ લઈ શકો છો. અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. Dimple 2011 -
સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)
#CJM#Week - 1આ સંભાર મસાલો ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ChooseToCookઆ મારા ફેમિલી માં બધા ને ભાવે છે. કારણ કે આ એક હેલ્ધી આહાર છે. તેમાં તેલ નો બહુ ઉપયોગ નથી થયો. Reshma Tailor -
-
-
-
-
ઝટપટ સંભાર (Quick Sambhar Recipe In Gujarati)
#KS5અમારા ઘરે બાળકો ને સાઉથ ઇન્ડિયન ફૂડ બૌ ભાવે છે. તો બાળકો એમાં શાક દેખાય એઉ નથી ખાતા તો આ રીતે બનાવીએ તો ફટાફટ બની જાય છે અને ઓછા સમય માં સરસ પણ બને છે. Maitry shah -
ચણા ની દાળ દૂધી નું શાક(Chana daal dudhi nu shaak recipe in Gujarati)
આ શાક ખુબજ ટેસ્ટી લાગે છે. Ilaba Parmar -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#cookpad gujaratiઆ એક સાઉથ ની વાનગી છે. સાઉથ ઇન્ડિયન વાનગી બનાવીએ ત્તયારે સંભાર બનાવવામાં આવે છે. Richa Shahpatel -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#Southઈડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન recipe છે. સાઉથ માં એને સવારે નાસ્તા માં સર્વ થાય છે. અને સંભાર ને મેંદુવડા,ઢોસા, ઉત્ત્પમ સાથે પણ સર્વ થાય છે... જોઈ લો સંભાર ની recipe. Daxita Shah -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર આમ તો સાઉથ બાજુ બહુ જ બને છે પણ હવે તો બધા જ બનાવે છે.તેમાં વેજિટેબલ બહુ જ હોય છે. તેમાં ખાસ કરી ને સરગવા ની શીંગ, રીંગણ આવું બધું સાઉથ સંભાર માં હોય છે પણ મારા ઘર માં બધા ને નથી પસંદ એટલે હું ડુંગળી, ટામેટા, ગાજર નાંખી ને બનાવું છું. સંભાર ઈડલી, ઢોંસા, ઉત્તપમ સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#સાઉથ#પોસ્ટ૨૮આ સંભાર માં મે વેજિટેબલ દાળ સાથે જ બાફી ને જેરી લીધા છે.કેમ કે બધા લોકો જમવા માં વેજિટેબલ બાર કઢી નાખે છે તો સાથે ક્રશ કરી મે હેલ્ધી બનાવ્યો છે. Hemali Devang
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16219135
ટિપ્પણીઓ