રાઈ મેથી ના મસાલા વાળો ગુંદા નો સંભારો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદા ને ધોઈને અડધા ફાડા કરી લો.. અંદર નો ઠળિયો કાઢી નાખો.
- 2
એક વાસણ મૂકી તેમાં મેથી અને રાઈ બંને શેકી લો.ઠંડા પડે એટલે મિક્સરમાં નાખી અધકચરો પાઉડર કરો.
- 3
હવે ગેસ પર પેન મુકી તેની અંદર એક ચમચી તેલ નાખી,ગુંદા નો વઘાર કરો. તેમાં હળદર,મીઠું નાખો. થોડી વાર ચઢવા દો.
- 4
ગુંદા અધકચરા ચઢી જાય,એટલે રાઈ મેથીનો મસાલો આપણે બનાવ્યો છે,તે નાખી હલાવીને ઉતારી લો...તૈયાર છે ગુંદા નો મેથી અને રાઈના મસાલાવાળો સંભારો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16220274




ટિપ્પણીઓ