ફ્રેશ મેંગો કેક (Fresh Mango Cake Recipe In Gujarati)

#KR
#cookpad
#cookpadgujrati
#cookpadindia
આમ તો કેરી માથી ઘણી બધી વાનગી બનતી હોય છે પણ કેક મા ફ્રેશ મેંગો નો ફલેવર ખુબ જ સરસ લાગે છે.
ફ્રેશ મેંગો કેક (Fresh Mango Cake Recipe In Gujarati)
#KR
#cookpad
#cookpadgujrati
#cookpadindia
આમ તો કેરી માથી ઘણી બધી વાનગી બનતી હોય છે પણ કેક મા ફ્રેશ મેંગો નો ફલેવર ખુબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
વેનીલા પ્રીમીકસ મા તેલ અને પાણી એડ કરી મિક્સ કરો.5 ઈંચ કેક ટીન ને ગ્રીસ અને ડસ્ટ કરી તેમા કેક નુ બેટર પોર કરો.180 ડીગ્રી પર પ્રીહીટ ઓવન મા 20-25 મીનીટ માટે બેક કરો.
- 2
કેક સ્પોંજ ને એક કલાક માટે ઠંડો થવા દો. કેક સ્પોંજ મા વચ્ચે થી બે કટ્ટ પાડી ત્રણ સ્લાઇઝ કરો.
- 3
ક્રીમ ને બીટર ની મદદ થી થીક થાય ત્યાં સુધી બીટ કરો.બે કેરી માથી એક કેરી ના ઝીણા ટુકડા કરી લો અને બીજી કેરી ના મીડિયમ સાઈઝ ના ટુકડા કરી લો.
- 4
કેક સ્પોંજ ની એક સ્લાઇઝ લઈ વોટર સ્પ્રે કરી ક્રીમ લગાવો.તેની ઉપર થોડા કેરી ના ઝીણા ટુકડા પાથરો.કેક સ્પોંજ ની બીજી સ્લાઇઝ મુકી વોટર સ્પ્રે કરી ક્રીમ લગાડો કેરી ના ઝીણા ટુકડા પાથરો.કેક સ્પોંજ ની છેલ્લી સ્લાઇઝ મુકી વોટર સ્પ્રે કરી આખી કેક ને ક્રીમ થી કવર કરી લો.
- 5
કેક ની સાઈડ મા મનપસંદ નોઝલ થી બોર્ડર બનાવો.કેક ઉપર પણ નોઝલ ની મદદ થી ડિઝાઇન બનાવી મીડિયમ સાઈઝ ના કેરી ના ટુકડા અને ચેરી થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો કેક(Mango cake recipe in gujarati)
#કેરી. કેરી ની સિઝન માં ટેંગી મેંગો કેક બનાવી છે જે ઘઉં ના લોટમાંથી અને કડાઈ માં બનાવી છે જે હેલ્થી અને ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
મેંગો કેક (Mango Cake recipe in Gujarati)
કેરી એ ફળો નો રાજા છે. અને એ અમારા ઘરમાં બધાનું સૌથી વધારે ભાવતું ફળ છે. જ્યારે તેની સીઝન હોય ત્યારે, એમાંથી હું ઘણી બધી અલગ વસ્તુઓ બનાવતી હોવું છું. આ વખતે મેં પહેલી વાર મેંગો કેક પણ બનાવી. ખુબજ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બની છે. મને કી્મ વાળી કેક બહુ ભાવતી નથી એટલે મેં મારા માટે સાદી કી્મ વગરની, અને બીજી કી્મ વાળી એમ બે નાની નાની કેક બનાવી. બધીને એ કી્મ વગરની સાદી કેક પણ ખુબ જ ભાવી. કી્મ વાળી કેક તો બહુ જ સરસ હતી. બંને એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી બની હતી. તમને પણ ગમે તો તમે પણ જરુર થી ટા્ય કરજો, અને મને જણાવજો કે કેવી બની?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#કૈરી# ઉનાળો આવે ત્યારે કેરીની સીઝન પણ હોય,કેરીમાંથી આપણે ઘણી બધી વાવગીઓ બનાવીયે છીએ.કેક નાના - મોટા દરેકને ગમે છે એટલે મેં મેંગો પલ્પથી આ કેક તૈયાર કર્યુ છે જેને મેં વ્હીપ ક્રીમથી સજાવીને સર્વ કર્યુ છે, આ મેંગો કેકને તમે વ્હીપ ક્રીમ વગર પણ બનાવી શકો છો Harsha Israni -
ફ્રેશ મેંગો જૂયસ (fresh mango juice recipe in Gujarati)
#goldenapron3કેરી એ ફળો નો રાજા છે અને ઉનાળા મા આવતું ફળ છે અને ગરમી માં મેંગો જુઈસ નો ફ્રેશ જુઈસ પીવા ની ખુબ મજા આવે છે. Krishna Hiral Bodar -
મેંગો ડિલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#MAમારી મમ્મી ના હાથ નો મેંગો ડિલાઈટ મને બહુ જ ભાવે છે. આજે પણ મેં એની રીતે બનાવાનો ટ્રાય કર્યો છે.તમને બધા ને પણ બહુ જ ભાવશે અને આમ પણ અત્યારે કેરી ખુબ જ સરસ મળી રહી છે તો ચોક્કસ બનાવજો તો ચાલો.... Arpita Shah -
રાઈસ મેંગો કેક (Rice Mango cake recipe in gujarati)
#કેરીફ્રેન્ડ્સ, હવે મેંદો બહુ થયો ખરું ને?આમ પણ, કેરી ની સીઝન હોય અને તેમાંથી અવનવી વાનગી ઓ બની રહી હોય તો કેક પણ બનાવી જ દઈએ. મેં અહીં મેંદા ના લોટ ના બદલે બાસમતી ચોખા નો લોટ યુઝ કરી ને મેંગો ફ્લેવર્ડ કેક બનાવી છે . એમાં પણ કેક ગરમ ખાવા ની જેટલી મજા છે એટલી જ ઠંડી . ઠંડી કેક સાથે આઈસ્ક્રીમ.... એક સરસ કોમ્બો સર્વ કરી શકશો. તો ફ્રેન્ડ્સ, કેક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો ફલેવર કેન્ડી આઈસ્ક્રીમ (Mango Flavour Candy Icecream Recipe In Gujarati)
#APR મેંગો ફલેવર કેન્ડીકેન્ડી બધી ફલેવર મા બનાવી શકાય છે. મારી પાસે કેરી હતી તો મેં મેંગો ફલેવર કેન્ડી બનાવી. Sonal Modha -
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha -
મેંગો મુઝ(mango mousse receipe in gujrati)
#કૈરીઉનાળામાં કેરી ભરપુર માત્રામાં મળે છે .કેરી ના ઘણા પ્રકાર છે.જેમકે કેસર,આફુસ,એપલમેન્ગો,દાડમ,તોતા,આલ્ફાન્ઝો,...અને ઘણા ,કેરી મા વિટામિન c ભરપુર માત્રામાં હોય છે.કેરી માથી ઘણી વાનગી બને છે અથાણાં,સ્વીટ,શેકસ,કેક,પાપડ,સ્મુધી,જેલી,જેમ,. ,.,,અને ઘણુ બધું. એમજ આમરસ,શ્રીખંડ, આઇસક્રીમ સરસ લાગે છે. Nilam Piyush Hariyani -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#KR#MangoMastani" આમ કે આમ ઔર ગુટલીયો કે ભી દામ" એટલે જ કેહવત છે કેમકે ખબર છે કેરી ને ફળ નો રાજા કેમ કહે છે ? કારણ કે કેરી ને કોઈ પણ વ્યક્તિ ના નથી કઈ શકતું. એનો રસ, કટકી, ચીરીયાં કે લસ્સી કે જ્યુસ, શ્રીખંડ, પેંડા ઓહ્હ હોં કેટલીય વાનગીઓ બને કેરી માંથી. પછી કાચી કેરી અને પાકી બંને તો વપરાય જ પણ એની ગોટલીય મુખવાસ માં વપરાય છે. મેં પણ અહીં મેંગો મસ્તાની બનાવી જે પુના ની બહુ જ પ્રખ્યાત ડેઝર્ટ છે અને કૂલ કૂલ અને ટેસ્ટી લાગે છે. Bansi Thaker -
-
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
વ્હીપ ક્રીમ થી ઈનસ્ટ્ન્ટ આઈસ્ક્રીમ બને છે. તમે મેંગો ને બદલે બીજા પણ ફ્રુટ કે ચોકલેટ વાપરી શકો છો. Avani Suba -
-
મેંગો આઈસ્ક્રીમ(Mango Icecream Recipe In Gujarati)
#MAમારા કીડ્સ ને બહુ ભાવે છે તો મે ઈનોવેટિવ આઈસ્ક્રીમ બનાવ્યો.ઈનસ્ટ્ન્ટ અને ત્રણ વસ્તુઓ વપરાય છે. બહું જ ડીલીશ્યસ અને યમ્મી લાગે. Avani Suba -
-
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
મેંગો મલાઈ કેક નો મેંદા, નો બેકિંગમેંગો મલાઈ કેક ક્રેઝી મેંગો કેક નો મેંદા, નો બેકિંગ નો fail રેસિપીસ્વાદ મા માંગો અને મલાઈ નો જોરદાર સ્વાદ. Deepa Patel -
રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati)
#mrરોઝ કોકોનટ લાડુ પર થી આ કેક બનાવવા નો વિચાર આવ્યો ,કેક ખુબ જ ટેસ્ટી બંને છે. Bhavisha Hirapara -
કલાકંદ મોદક કેક(Kalakand modak cake recipe in Gujarati)
#GC#પોસ્ટ ૩ત્રીજા દિવસે ગણપતિ બાપ્પા નો મહાપ્રસાદ ફ્યુઝન કેક બનાવી છે. બાળકો એ બાપ્પા નો જન્મ દિવસ કેક કાપી ઉજવણી કરી. કલાકંદ અને ઓરેન્જ ફલેવર ટફલ કેક બનાવી છે. Avani Suba -
ગ્લુટન ફ્રી ફ્રેશ પાઈનેપલ કેક (Gluten Free Fresh Pineapple Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#backing recipeઘઉં ની અને મેંદા ની કેક તો આપણે ખાતા જ હોય છીએ. પણ જે લોકો ને ગ્લુટન ની એલર્જી હોય તે ઘઉં અને મેંદા ની કેક ખાઈ શકતા નથી અને કેક તો બધાને પસંદ હોય છે. તો મેં આજે ગ્લુટન ફ્રી કેક બનાવી છે જે ટેસ્ટ માં પણ બેસ્ટ છે. Bhavini Kotak -
-
ચિયા મેંગો પુડિંગ (Chia Mango Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR ચિયા મેંગો pudding@Keshma Raychuraમેં તમારી રેસિપી મા થોડા ફેરફાર કરી ને ચિયા મેંગો pudding બનાવ્યું છે.મને કેરી બહું જ ભાવે. પછી કેરીની કોઈ પણ વાનગી જેમકે કેરી નો રસ, મીલ્ક શેક, લસ્સી કોઈ પણ હોય બધું જ ભાવે. Sonal Modha -
મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
કેરી ફળો નો રાજા છે.કેરી ની અલગ અલગ વાનગી બને છે.આજે મેંગો મિલ્કશેક બનવ્યો #KR Harsha Gohil -
મેંગો ચોક્લેટ ચીપ્સ કેક (Mango Chocolate Chips Cake Recipe In Gujarati)
#MDC#KRબધા ની ફેવરેટ મેંગો ચોકલેટ ચીપ્સ કેક. કેરીની સીઝન માં કેરી તો બધાજ ખાતા હોય છે. મેં આજે કેરી માં થી કેક બનાવી છે જે બહુજ ડીલીશીયસ છે અને છોકરાઓ ની હોટ ફેવરીટ છે. મેં માતૃ દિવસ સ્પેશ્યલ માટે મેંગો ચોકલેટ ચીપ્સ કેક બનાવી છે કારણ કે મારી મમ્મી ને કેરી બહુજ પ્રિય હતી . મારી મમ્મી અમને ભાણા માં 2 કેરી ખવડાવવા નો આગ્રહ રાખતી હતી અને કહેતી કે વરસ માં 2 મહીના માટે જ કેરી મળે છે તો બને એટલી ખાઈ અ જ લેવી જોઈઍ.અને જો કેરી ખાવાની ના પાડીયે તો કેરી માં થી વિવિધ પ્રકાર ની વાનગી બનાવી ને ખવડાવતી જેમ કે દૂધ-કેરી, કેરી નો શ્રીખંડ, કેરી નો મિલ્ક શેક, કેરી નું વઘારીયું, કેરી નું ગરમાણું. Bina Samir Telivala -
વ્હાઇટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#RC2 મને કેક ના નવા નવા ફ્લેવર ટા્ય કરવાનો શોખ છે.તો આજે કૂકપેડ ની નવી રેઇનબો ચેલેનજ (વહાઇટ) માટે મે આ ફ્લેવર પહેલીવાર બનાવયો....બહુ જ ટેસ્ટી બંને છે. Rinku Patel -
બટરસ્કોચ કેક (Butter Scotch cake Recipe in Gujarati)
#GA4#Week22#cookpad#cookpadindia#cookpadgujarati#February2021Eggless cake Dhara Lakhataria Parekh -
મેંગો ક્રીમ (Mango cream recipe in Gujarati)
#RB6#week6#KR#cookpadgujarati#cookpadindia#cookpad મેંગો ક્રીમ નામ પડતા જ આપણને સમજાય જાય કે આ વાનગી એક ક્રીમી ડેર્ઝ્ટ છે. કેરી ફળોના રાજા તરીકે ઓળખાય છે અને તેમાં પણ જો આ મીઠી મીઠી કેરી સાથે ક્રીમ એડ કરવામાં આવે તો તેનો સ્વાદ તો મનભાવક જ બને ને. તો ચાલો જોઈએ આ ક્રીમી મેંગો ડેઝર્ટ કઈ રીતે બને છે. Asmita Rupani -
હાર્ટ કેક (Heart Cake Recipe In Gujarati)
#heartકેક એ ઘણી બધી રીતે બનાવી શકાતી રેસીપી છે. મેં અહીં ઘઉંના ના લોટની કેક બનાવી છે. Jyoti Joshi -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujratiBaking recipe 📟Red velvet cake🎂આજે મેં રેડ વેલ્વેટ ફ્લેવર ની કેક બનાવી છે, ખુબ જ સરસ ને ટેસ્ટી બને છે, કેક તો બધા ની ફવોરિટ 😋 🎂,🍰 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મેંગો ફલેવર લસ્સી (Mango Flavour Lassi Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : મેંગો ફલેવર લસ્સીSweet લસ્સી બનાવવા માં અલગ અલગ વેરિએશન કરી શકાય છે. તો મેં આજે મેંગો ફલેવર ની લસ્સી બનાવી. Sonal Modha -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ફળોનો રાજા છે તેમાંથી અવનવી વાનગીઓ આપણે બનાવીએ છીએ તો આજે મે પૂના નું ફેમસ પીણું મેંગો મસ્તાની બનાવ્યું છે#cookpadindia#cookpadgujarati#KR Amita Soni
More Recipes
ટિપ્પણીઓ (16)
Fantabulous