ચોકલેટ ડ્રાય ફ્રુટ ફજ

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૪ લોકો માટે
  1. ૩ ચમચી- અમૂલ બટર
  2. ૧૦૦ ગ્રામ - વ્હાઇટ (લાઈટ)ચોકલેટ
  3. ૨૦૦ગ્રામ- મીલ્ક મેડ
  4. ૧૦૦ગ્રામ- હોમમેડ માવો
  5. ૨ ચમચી-કીસમીસ
  6. ૨ ચમચી- ડ્રાય ફ્રુટ કતરણ

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં બટર ઉમેરો અને બટર મેલ્ટ થાય એટલે તેમાં સમારેલ‌ ચોકલેટ ઉમેરો અને ધીમે ધીમે મેલ્ટ કરો, ત્યારબાદ ‌તેમાં મીલ્ક મેડ ઉમેરો અને હલાવતા રહો.

  2. 2

    હવે તેમાં ‌હોમમેડ માવો ઉમેરો ‌અને ધટ્ટ થાય ‌ત્યાં સુધી હલાવો, અને પછી‌ તેમાં કીસમીસ, ડ્રાય ફ્રુટ કતરણ ભભરાવી હલાવો,પછી એક ડીશ માં બટર લગાવી ચોસલાં પાડી અને સવિૅગ ડીશ માં ‌લો, અને ટૂટીફ્રુટી ભભરાવી ‌સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર
ભુજ

ટિપ્પણીઓ

Similar Recipes