કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)

Nimisha Savaniya
Nimisha Savaniya @cook_35876283

#AP
#SM

#AP
#SM

વધુ વાંચો

ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)

Nimisha Savaniya
Nimisha Savaniya @cook_35876283

#AP
#SM

#AP
#SM

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦minute
૧
  • 1 વાટકીજીની સમારેલી ડુંગળી
  • 1 વાટકીજીની સમારેલી કોથમીર
  • 1/2 વાટકી જીની સમારેલુ લસણ
  • 1 વાટકીજીની સમારેલી કોબી
  • મીઠું સ્વાદ અનુસાર
  • 3 વાટકીમેંદો
  • 2 ચમચીસાજી નો મોટો
  • 1/2 ચમચી મેગી મસાલો
  • વઘાર માટે અલગ થી
  • 1 વાટકી જીની સમારેલી કોબી ડુંગળી મરચા અને ગાજર
  • તેલ તળવા માટે
  • ખાવા નો ઓરેન્જ કલર જરૂર મુજબ
  • 2 ચમચીમોળું દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦minute
  1. 1

    એક બાઉલ મા મેંદો લઈ અને તેમા બધુ સમારેલ શાકભાજી ઉમેરી અને સ્વાદ પ્રમાણે મીઠું સાજી નો મોટો અને ઓરેન્જ કલર નાખી ને બધુ બરાબર મિક્ષ કરી ને જરૂર મુજબ પાણી થી જાડુ ખીરૂ તૈયાર કરવુ ત્યાર બાદ તેલ ગરમ કરી ને હાથ વડે ખીરૂ માથી નાના ગોટા તળવા ધીમી આંચ પર 5 -7 મીનીટ તળવા ત્યારબાદ 4 ચમચી તેલ ગરમ મુકી તેમા સમારેલ ગાજર ડુંગળી કોબી મરચાં સાંતરી લેવા ત્યારબાદ તેમા મીઠું મેગી મસાલો અને દહીં ઉમેરી દેવુ ત્યારબાદ તરેલ મંચુરીયન ગોટા ઉમેરી દેવા ઉપર થી કોથમીર છાંટીને ટામેટાં કેચપ સાથે સર્વ કરવુ

    ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    નોંધ - દહીં નો ઉપયોગ મંચુરીયન ના ગોટા ને સોફ્ટ કરવા માટે કરવામાં આવે બાકી દહીં ના ઉપયોગ વગર પણ બનાવી શકાય છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nimisha Savaniya
Nimisha Savaniya @cook_35876283
પર May 14, 2022 17:45

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મંચુરિયન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રો મેંગો પોટેટો ચાટ (Raw Mango potato chaat recipe in Gujarati)
  2. ચેરી નો મિલ્ક શેક
  3. દૂધના પેંડા
  4. કાચી કેરી કોથમીરની ચટણી (Raw Mango Coriander Chutney Recipe In Gujarati)
  5. ઓરેન્જ ટેંગ પાઉડર (Orange Tang Powder Recipe In Gujarati)
  1. કાચી કેરી ની ચટણી
  2. મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
  3. રસ - પોળી (રસ - બે પડ ની રોટલી)
  4. મીની ગુજરાતી થાળી (લંચ રેેેસીપી)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16230962
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close