મીની ગુજરાતી થાળી (લંચ રેેેસીપી)

Bina Samir Telivala @Bina_Samir
#KR
ઉનાળા માં સાદુ અને હળવું ભોજન ખાવાની બહુ જ મઝા આવે છે.અમે ઘણીવાર રસ- પૂરી અને શાક
જ લંચ માં લઈઍ છે.આ લંચ ઘર ના બધા ને બહુજ પસંદ છે અને આરામ થી વાતો કરતા કરતા ક્યાં જમવાનું પતી જાય ઍની ખબર જ નથી પડતી.
મીની ગુજરાતી થાળી (લંચ રેેેસીપી)
#KR
ઉનાળા માં સાદુ અને હળવું ભોજન ખાવાની બહુ જ મઝા આવે છે.અમે ઘણીવાર રસ- પૂરી અને શાક
જ લંચ માં લઈઍ છે.આ લંચ ઘર ના બધા ને બહુજ પસંદ છે અને આરામ થી વાતો કરતા કરતા ક્યાં જમવાનું પતી જાય ઍની ખબર જ નથી પડતી.
રાંધવાની સૂચનાઓ
- 1
થાલી : એક થાળી માં મસાલા વાળી પૂરી, રસાવાળું બટાકા નું શાક,કેરી નો રસ અને અથાણું મુકી સર્વ કરવું તો તૈયાર છે મીની ગુજરાતી લંચ થાળી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસ - પોળી (રસ - બે પડ ની રોટલી)
#KRગુજરાતી ઘરોમાં માં ઉનાળા માં બનતું જમણ, સાદુ પણ સર્વે ને મનપસંદ. ઠંડો - ઠંડો રસ અને ગરમ-ગરમ પોળી , આલ્હદક ભોજન કેરી ની સીઝન માં ખાસ માણવા લાયક છે. Bina Samir Telivala -
-
મેંગો કાજુ લસ્સી (Mango Kaju Lassi Recipe In Gujarati)
#KRઉનાળા માં લસ્સી પીવાની બહુજ મઝા આવે છે પછી એ સાદી લસ્સી હોય કે ફ્રુટવાલી. એમાં ફ્રુટો નો રાજા , કેરીની લસ્સી ની વાત જ કઈક હટકે છે.આ લસ્સી ઉપવાસ મા પણ પીવાય એવી છે. (વ્રત સ્પેશ્યલ) Bina Samir Telivala -
-
-
કાચી કેરી નું ઇન્સ્ટન્ટ શરબત
#Summer Special#KR ઉનાળા માં આ શરબત પીવા ની ખુબ જ મઝા આવે છે. અને ઠંડક મળે છે. Arpita Shah -
ગુજરાતી લંચ
આજ નું મારૂં લંચ રોટલી, ગુવાર બટાકા નું શાક, લાપસી, બટાકા વડા, ખીચા, ચટણી, અથાણું અને કેચઅપ.મજ્જા પડી ગઈ...!! Charmi Shah -
સમર સ્પેશિયલ ફૂલ ગુજરાતી થાળી (Summer Special Full Gujarati Thali Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia sm.mitesh Vanaliya -
ઈદડા (Idada Recipe In Gujarati)
#KRઅ ટ્રેડિશનલ ગુજરાતી થાળી જે દરેક ગુજરાતી ઘર માં રેગ્યુલર બને છે.આ એક અદ્ભુત કોમ્બો છે.ગુજરાતીઓ કેરી નો રસ અને ખાટ્ટા ઢોકળાં પાછળ ગાંડા છે એમને માટે આ થાળી ભગવાન નો પ્રસાદ સમાન છે. કેરી નો રસ અને ખાટ્ટા ઢોકળા (લંચ રેેસીપી)@rekhavora Bina Samir Telivala -
-
-
સમર લંચ રેસીપી
#લંચ લંચ માં મેં બટાકા નું શાક- રોટલી,દાળ-ભાત,અને ઉનાળાની ઋતુમાં આવતો ફળોનો રાજા એટલે કેરીનો રસ બનાવ્યું છે.જે કચુંબર, ફરસાણ, ચટણી, છાશસાથે ખાવાની મજા આવે છે. Ankita Tank Parmar -
મિક્સ દાળ નાં પુડલા (Mix Dal Pudla Recipe In Gujarati)
#SDગરમીમાં ફટાફટ બની જાય અને સાંજે હળવું ભોજન લેવું હોય ત્યારે પુડલા એ સારો વિકલ્પ છે Pinal Patel -
-
ગુજરાતી થાળી
#માઇઇબુકપોસ્ટ 29#સુપરશેફ2આપણે ત્યાં ગુજરાતી થાળી જમવા નુ મજા જ અલગ છે એમા પણ સાથે પાપડ, સલાડ, અથાણું અને ગોળ ધી તો જમવા ની મજા જ પડી જાય. તો જુઓ 👇 ગુજરાતી થાળી Bijal Samani -
બે પડી રોટલી અને કેરી નો રસ (Be Padi Rotli Keri Ras Recipe In Gujarati)
#Cookpadindiaઉનાળા ની સીઝન માં કેરી નો રસ અને બે પડી રોટલી ખાવા ની ખૂબ જ મઝા આવે છે અમારા ઘરે બધા ને બહુજ ભાવે એટલે હું બનાવું જ છું.પેહલા તો બેપડી રોટલી અને રસ ન જમણ થતા હતા. Alpa Pandya -
મેંગો મટકા આઈસ્ક્રીમ
#KRઉનાળા ની ગરમી માં ઠંડા ઠંડા આઈસ્ક્રીમ ખાવા ની ખુબ જ મઝા આવે છે અને એમાં જો મેંગો ફ્લેવર મળી જાય તો મઝા જ પડી જાય તો ચાલો.... Arpita Shah -
-
-
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#trend3#week3Post -3 સામાન્ય રીતે ગુજરાતી થાળીમાં દાળ ભાત શાક, રોટલી તો હોય જ અને ગુજરાતી ગોળ- ખટાશ વાળી તુવેરની દાળ હોય....અથાણાં...ચટણી....છાશ, વિવિધ જાતની કચુંબર પણ હોય....મીઠાઈ ની જગ્યાએ મેં તડકા - છાંયા માં બનાવેલો કેરીનો મુરબ્બો સર્વ કર્યો છે...જેમાં તજ, લવિંગ, ઈલાયચી અને કેસર ઉમેર્યા છે એટલે મીઠાઈને પણ ટક્કર મારે તેવો મિઠ્ઠો અને ફ્લેવરફુલ છે.... Sudha Banjara Vasani -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#Lunchreceipe#Week2#cooksnap challange આપણા ગુજરાતી ઓ ક્યાંય પણ હોય તેમને ગુજરાતી જમવાનું તો જોઈએ જ. Alpa Pandya -
મસાલા પૂરી અને શાક
રવિવાર ની સવારે ગરમ નાસ્તો જોઈએ તો આજે મેં તીખી પૂરી અને બટાકા નું શાક બનાવ્યું .Brunch જેવું થઈ જાય એટલે લંચ માં દોડાદોડી નઈ કરવાની મસાલા પૂરી અને શાક Sangita Vyas -
મીઠો મધુર રસ અને મસાલા વાળી પૂરી
# SSMરસ - પૂરી નું જમણ દુનિયા નું શ્રેષ્ઠ જમણ માં ગણવામાં આવે છે. Bina Samir Telivala -
ગુજરાતી થાળી (Gujarati thali recipe in Gujarati)
શિયાળામાં શાકભાજી એટલા બધા સરસ આવે અને એટલી બધી વેરાઇટી આવે કે આપણને એમ થાય કે રોજ કંઇક નવું અને બહુ બધું બનાવીએ.... Sonal Karia -
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાત્રે હળવું જમવાનું મન થાય ત્યારે ઇડલી સંભાર ખૂબ જ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તેમજ જલદી પચે તેવું ભોજન છે સાઉથની રેસીપી ચોખામાંથી બને છે.#AM2 Rajni Sanghavi -
ફજેતો અને ટિંડોળા નુ શાક (Fajeto Tindora Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiરસ રોટલી પ્લેટર દર વર્ષે રસ રોટલીના પ્લેટર ની શરૂઆત માર્ચ મહિનાથી લઈ ને જ્યાં સુધી કેરી અમને બાય બાય ના કહે ત્યા સુધી તો રસ રોટલી લંચ મા હોય હોય ને હોય જ ... Ketki Dave -
મેંગો સોરબે (Mango sorbet recipe in Gujarati)
સોરબે સામાન્ય રીતે ફળો નાં રસ કે પલ્પ માંથી બનાવવા માં આવે છે. એમાં ફક્ત ખાંડ કે મધ ઉમેરી ને બનાવવા માં આવે છે. સોરબે માં કોઈ પણ પ્રકાર ની ડેરી પ્રોડક્ટ નો ઉપયોગ સામાન્ય રીતે કરવા માં આવતો નથી. સોરબે ભોજન નાં બે કોર્સ ની વચ્ચે પેલેટ ક્લિનઝર તરીકે અથવા તો ડીઝર્ટ તરીકે પીરસવામાં આવે છે. આ એક ખૂબ જ રિફ્રેશિંગ અને લાઈટ ડીઝર્ટ છે જે ગરમી ની ઋતુ માં અલગ જ મજા આપે છે.#APR#RB7#cookpadindia#cookpad_gu spicequeen -
ગુજરાતી થાળી
ઘરે બધા ઘર ના સભ્યો ભેગા થાય ત્યારે આ ગુજરાતી થાળી નો આંણદ માણવા મળે છે. પ્રતુત છે એવીજ એક થાળી. સીતાફળ બાસુંદી, કેરી નો રસ, ભરેલા મરચાં ના ભજીયા, રીંગણાં-બટાકા સંભારિયા, ભરેલા કારેલા, કાચા કેળા નું શાક, કાકડી નું રાઇતું, અથાણાં. Jasmin Motta _ #BeingMotta -
કેરીનો રસ અને મસાલા પૂરી
#સુપર સમર મીલ્સ# SSMઉનાળામાં કેરીનો રસ જરૂર બને કોઈ વાર રોટલી સાથે તો કોઈ વાર પૂરી સાથે.. આજે અથાણાં સાથે જ રસ અને પૂરી બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
#Famઉનાળામાં કેરીનો રસ દરેકના ઘરમાં બનતો જ હોય છે. મારા ઘરમાં કેરીનો રસ બધાને ખૂબ જ ફેવરિટ છે. અહીં મેં કેરીના રસ સાથે ભીંડા નું શાક, મગની છુટ્ટીદાળ, ભાત, ફજેતો અને સાથે ફૂલકા રોટલી બનાવી છે. સાથે ખાટું અથાણું સર્વ કર્યું છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16230712
ટિપ્પણીઓ (11)