ઓરેન્જ ટેંગ પાઉડર (Orange Tang Powder Recipe In Gujarati)

Manisha Hathi @cook_20934679
ઓરેન્જ ટેંગ પાઉડર (Orange Tang Powder Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખાંડને મિક્ચર મા દળી લેવાની
- 2
ત્યારબાદ તેમાં ગ્લુકોઝ પાઉડર, મીઠું, લીંબુ ના ફૂલ, ઓરેન્જ ઇમલ્શન નાખી ફરીથી મિક્સર માં બધું મિક્સ કરી દેવાનું.
- 3
1 ગ્લાસ લઈ તેમાં 3 ચમચી ટેંગ પાઉડર નાખી બરફ અને ઠંડુ પાણી નાખી ખટ્ટુ મીઠું ટેંગ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઓરેન્જ રસગુલ્લા (Orange Rasgulla Recipe in Gujarati)
#GA4#week26#cookpadguj#cookpadindia#cookpadજ્યારે ઓરેન્જ ની વાનગી બનાવવાની થઈ ત્યારે એમ થયું કે ઓરેન્જ નો આઈસ્ક્રીમ, જ્યુસ ,પુડીંગ આ બધું તો બનાવી ચૂક્યા છીએ. તો વિચાર કર્યો કે ઓરેન્જ નું જ્યુસ ઉપયોગ કરીને તે પનીરના રસગુલ્લા બનાવીએ. કમાલ થઇ ગઈ !! કલરફુલ, ,ફલેવરફુલ,સોફટ અને સુંદરતાથી ભરપૂર આ રસગુલ્લા જોતાવેંત જ મોમાં પાણી આવી જાય એવા બન્યા અને આ બનાવવાનો ગર્વ છે. સાથે સાથે કુકપેડ નો આભાર કે ઓરેન્જ ની વાનગી બનાવવાની પ્રેરણા આપી. Neeru Thakkar -
-
-
-
-
-
ઓરેન્જ ટી (orange tea)
#goldenapron3#week17#teaચા ના રસિયાઓ માટે પહેલા મેં લેમન હની આઈસ ટી અને તંદુરી ચા ની રેસિપી આપી હતી. આજે પણ એક અલગ જ ટેસ્ટ ની ઓરેન્જ ટી ની રેસિપી આપી છે.. ટેસ્ટી તો છેજ સાથે તાજગી થી ભરપૂર છે..એમાં તજ નો ટેસ્ટ ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ કુકીઝ (Fresh Orange Juice & Orange Cookies Recipe In Gujarati)
#GA4#Week26 Arpita Kushal Thakkar -
ઓરેન્જ કૂકીસ (orange cookies Recipe In Gujarati)
#noovenbakingશેફ નેહા ની આ રેસીપીએ ફોલ્લૉ કરી ને મેં કૂકીસ ને નવો ટેસ્ટ આપ્યો છે. Kinjalkeyurshah -
એપલ ઓરેન્જ એન્ડ પેર જ્યૂસ (Apple Orange Pear Juice Recipe In Gujarati)
#BWઆ ત્રણેય ફ્રૂટસ્ વિન્ટર માં ઉપલબ્ધ હોય છે..Bye bye winter માં આજે આ ત્રણેય ફ્રુટ્સ નું કોમ્બિનેશનકરી healthy juice બનાવ્યો છે અને turst me, બહુ જ ટેસ્ટી અને સ્વીટ બન્યો છે.. Sangita Vyas -
-
ઓરેન્જ પેનકેક(orange cake recipe in Gujarati)
#સુપરશેફ_2#ફલોસૅ અને લોટ# પોસ્ટ_1#માઇઇબુક#પોસ્ટ_22 પેન કેક એટલે આપણી ગુજરાતી ભાષા પ્રમાણે તો પુડા જ કહેવાય પણ તેને થોડો ટ્વિસ્ટ આપીને બનાવો એટલે પેનકેક. પેનકેક તો બધા હવે બનાવેલ છે પણ મે અહીં થોડું મારુ ઈનોવેશન આપેલ છે આ રેસીપી પહેલી વાર મારી દિકરી ને ગૌરીવ્રતમાં બનાવી ને આપી હતી. ત્યારે તેમાં બેકિંગ પાઉડર અને સોડા યુઝ ન હતો કર્યો તેમ છતા પણ ખૂબ સરસ બની હતી. અને મારી દિકરી એ ફૂલ માકૅશ આપ્યા હતા ત્યાર પછી તો પેનકેક આવી જ બને છે અમારા ઘરમાં. Vandana Darji -
-
-
-
-
-
-
ઓરેન્જ ટ્રફલ (Orange Truffle Recipe In Gujarati)
#GA4#Week26#orangeટ્રફલ અલગ અલગ ફ્લેવર્સ થી બનતા હોય આજ મે ઓરેન્જ n કેક કૂકીઝ નો યુઝ કર્યો છે. Namrata sumit -
ઓરેન્જ પોપસીકલ(Orange Popsicles Recipe In Gujarati)
#GA4#Week26#orange Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
#GA4 #Week26 ઓરેન્જ માં ખુબ જ પ્રમાણ માં વિટામિન સી હોય છે. Apeksha Parmar -
-
અખરોટ ઓરેન્જ પેસ્ટ્રી (Walnut Orange Pestri Recipe In Gujarati)
#walnuttwist#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ઓરેન્જ ફ્લેવર વફલ (Orange Flavour Waffle Recipe In Gujarati)
#GA4#Week26#ORANGE#COOKPADINDIA#COOKPADGUJARATIવફલ એ સુંવાળા ખીરા અથવા કણકમાંથી બનતી વાનગી છે જે બે પ્લેટોની વચ્ચે રાંધવામાં આવે છે જેની લાક્ષણિકતા કદ, આકાર અને સપાટીની છાપ આપવા માટે પેટર્નવાળી હોય છે. વેફલ ને સવારના નાસ્તા માં કે બાળકો ને ટિફન બોક્સ માં આપાય તેવી રેસીપી છે . વેફલ્સને સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને બેલ્જિયમમાં ખાવામાં આવે છે, જેમાં એક ડઝનથી પણ વધુ પ્રાદેશિક જાતો છે. વેફલ્સને તાજી બનાવીને લઈ શકાય છે અથવા પછી ખાલી બનાવીને રાખેલ વફલને ફરી ગરમ કરી ઉપયોગ માં લઈ શકાય છે. વફલ ની શરૂઆત ભલે બેલ્જિયમમાં થઈ હોય પણ આજે તે દરેક જગ્યાએ અલગ અલગ સવિૅન્ગ સાથે બજારમાં મલતી થઈ ઈ છે અને તે બાળકો માં ખૂબજ લોકપ્રિય છે. તો એટલે આજે મે પણ મારી બંને doughter માટે એમને પ્રિય એવી ઓરેન્જ વફલ પહેલી વાર બનાવી છે અને એકદમ પરફેક્ટ અને યમ્મી બની હતી.. Vandana Darji -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16229297
ટિપ્પણીઓ (10)