સાબુદાણા બટેકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Reicpe In Gujarati)

Mitansh Cavda @mitansh12345
સાબુદાણા બટેકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Reicpe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણાને ગરમ પાણીમાં પલાળી દેવા અને ચાર-પાંચ બટેકા લઈને બાફવા મૂકી દીધો મે સાબુદાણા કલાક સુધી પલાળી દેવા અને કલાક થઈ ગયા પછી બટેકા બફાઈ ગયા હોય કટકા કરી નાંખવા અને એ વઘારિયા માં તેલ નાંખવું ત્રણ પાવડા તેલ ગરમ થઇ જાય એટલે જીરું આખું નાખી બટાકા સાબુદાણા અને માંડવીનો ભૂકો કરવી એ ત્રણેય નાખી દેવા ત્યારપછી થોડીક વાર હલાવવું મરચા કટકા કરેલા હળદર ધાણાજીરુ મીઠું અને લીંબુ નાખી દઉં પછી થોડી વાર ચઢવા દેવું અને ધીરજ રાખો અને હલાવતા રહેવું અને પછી ઉતારી લેવું અને એક ડીશમાં સર્વ કરો
- 2
એટલે સાબુદાણાની ખીચડી તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16231001



ટિપ્પણીઓ