વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નો લોટ લઇ એક કટોરામાંમાં ક પાવરૂ તેલ નાખવું લીંબુ સોડા 1/2 ચમચી સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી નાખી અને બાંધી લેવું અને પછી થોડીક વાર ઢાંકી અને રાખી દેવો લોટ,પછી એક કડાઈ માં તેલ મૂકો ગરમ થવા દેવું અને પછી ગાંઠિયા ને પાટલી માં વણી લેવા આ પછી તેલમાં થોડીક વાર નાખીનેતળી લેવા ગાંઠિયા તળાઈ જાય એટલે ખાવાનો આનંદ માણો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16231011




ટિપ્પણીઓ