દૂધ વાળી એસ્પ્રેસો કોફી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16236924
પેલા એક વાટકી માં કોફી અને ખાંડ લો અને હલાવો.
પછી તેમાં ત્રણ ચમચી પાણી ઉમેરીને ચમચી થી સતત હલાવો એટલે કલર એકદમ બદલાઈ જશે અને ક્રીમ જેવું થઈ જશે
બે ગ્લાસ દૂધ નાં ભરીને તેના ઉપર ચમચી થી આ મિશ્રણ ઉમેરો અને ખુબ હલાવો એટલે આપણી કોફી તૈયાર.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (5)