વોટર મેલન જ્યુસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તડબૂચ ના પીસ સમારો. હવે 10 થી 12 નંગ પીસ ને મિક્ષર ની જાર માં મુકો. હવે તેમાં ખાંડ નાખી દો. હવે મિક્ષર ને ગ્રાઈન્ડ કરી લો. બરાબર ના થાય રયા સુધી ગ્રાઈન્ડ કરવું. પીસ રહે નઈ એનું દયાન રાખવું. તો તૈયાર છે વોટર મેલન જુઈસ. હવે તેને સર્વિન્ગ ગ્લાસ માં બરફના ટુકડા સાથે સર્વ કરવું. તેમાં મસાલો પણ નાખી શકાયઃ છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16249256





ટિપ્પણીઓ