કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાત્રા (Patra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાત્રા (Patra Recipe In Gujarati)

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90

#SD

#SD

વધુ વાંચો

પાત્રા (Patra Recipe In Gujarati)

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90

#SD

#SD

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૭-૮ નંગ અળવી ના પાન
  • ૧ વાટકીચણા નો લોટ
  • ૨-૩ ચમચી ધાણજીરું
  • ૧ ચમચીલીંબુ નો રસ / આંબલી
  • જરૂર મુજબ ગોળ
  • ૧ ટી સ્પૂનહળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • વઘાર કરવા માટે
  • ૩-૪ ટી સ્પૂન તેલ
  • ૧/૨ ટી સ્પૂનરાઈ
  • ૨-૩ નંગ લાલ સુકા મરચા
  • ૨-૩ ચમચી તલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાન ને ધોઈ ને તેની નસો કાઢી અને થોડીવાર સૂકાવા દો.

  2. 2

    હવે એક બાઉલ માં ચણા નો લોટ લઈ તેમજ તેમાં મસાલા કરી ખીરું તૈયાર કરો.

  3. 3

    હવે એક પાન લઈ તેની પર ખીરું પાથરો હવે તેની પર બીજું પાન મૂકો આવી રીતે એક પછી એક પાન ઉપર ખીરું લગાવી તેના રોલ વાળી લો.

  4. 4

    હવે ઢોકળીયું લઈ તેમાં નીચે પાણી ગરમ કરવા મૂકો.અને ઉપર તેલ થી ગ્રીસ કરી થાળી પર પાન ના રોલ મૂકી અને બફાવા દો.થોડું ઠંડું પડે એટલે તેના કટકા કરી લઈ પેન માં વઘારી લઈ ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે પાત્રા. મારા ઘર માં બધા ને આ ખૂબ ભાવે છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90
પર May 27, 2022 07:01

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાત્રા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
  2. વડાપાઉં ચટણી (Vada Pav Chutney Recipe In Gujarati)
  3. તરબૂચ ની મસાલા સોડા (Watermelon Masala Soda Recipe In Gujarati)
  4. ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
  5. સફેદ ચોળા નું શાક (White Chora Shak Recipe In Gujarati)
  1. પાલક ના પરોઠા (Spinach Paratha Recipe In Gujarati)
  2. આદુ લસણ કેરી નું અથાણું (Ginger Garlic Keri Athanu Recipe In Gujarati)
  3. કેરીનો રસ અને પૂરી (Keri Ras Poori Recipe In Gujarati)
  4. મેંગો ડીલાઈટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16260828
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close