રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ધોઈ લો અને તેની છાલ કાઢી તેના ટુકડા કરી લેવા. એક વાટકી માં થોડું ઠંડું દૂધ લઇ તેમાં કસ્ટર્ડ પાઉડર મિક્ષ કરો.
- 2
તે બાદ ગેસ પર એક તપેલી માં ૫૦૦ દૂધ એટલે કે એક થેલી દૂધ રેડો અને ખાંડ ઉમેરી તેને ધીમા તાપે ઉકાળો. વચ્ચે વચ્ચે હલાવવું દૂધ ઊકળે એટલે તેમાં કસ્ટર્ડ પાઉડર વાડી પેસ્ટ નાંખી હલાવ્યા કરવું. દૂધ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો.
- 3
હવે કેરી નાં ટુકડા ને મિક્સર માં ક્રશ કરી લો તેમાં તાજી મલાઈ નાખી મિક્સર માં ક્રશ કરી લો. દૂધ ઠંડુ થાય એટલે તેમાં કેરી નો પલ્પ અને વધારા નું બધુ નાખી હલાવો દૂધ જે વધારે હતું તે પણ નાખવું.
- 4
કાજુ, બદામ, પિસ્તા, ની કતરણ નાખી હલાવી તેમાં કેરી નાં ટુકડા થોડા નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
મેંગો ડીલાઈટ રેસીપી ખુબ જ સરળ અને ઝડપથી બની જાય છે .મહેમાન આવ્યું હોય ત્યારે કેરીના ટુકડા ફ્રીઝરમાં હોય તો મેંગો ડીલાઈટ બનાવતા વાર લાગતી નથી . મહેમાન પણ ખુશ થઈ જાય છે. મેંગો ડીલાઈટ પૂરી સાથે ખુબ જ સરસ લાગે છે. Jayshree Doshi -
-
મેંગો કુલ્ફી
#KRગરમી ની સીઝન આવે એટલે કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બને છે અને ઠંડી ઠંડી કુલ્ફી ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
-
-
-
-
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#Tips. મેંગો શ્રીખંડ બનાવવા માટે દહીમાંથી બધું જ પાણી નીકળી જવું જોઈએ .જો તેમાં થોડું પાણી પણ હશે તો શ્રીખંડ ઢીલો થઈ જશે .દહીંને કોટન કપડાં લઈ તેને બાંધી ઊંચે ચાર-પાંચ કલાક માટે લટકાવી દો .નીચે વાસણ મુકવું જેથી બધું પાણી તેમાં ભેગું થાય . આ પાણી થી ઢોકળા, હાંડવો ,કઢી માં ઉપયોગ કરવો તેને ફ્રેન્કી દેવું નહીં. મેંગો શ્રીખંડ ઘરે બનાવવા થી આપણને સસ્તો પડે છે.ખુબ યમ્મી થાય છે. Jayshree Doshi -
મેંગો આઈસક્રીમ
#RB1#WEEK1- ઉનાળો આવે એટલે બધા ના ઘેર ઠંડા પીણા અને આઈસ્ક્રીમ શરૂ થઈ જાય છે. અમારા ઘર માં વર્ષોથી મમ્મી ના હાથ નો મેંગો આઈસ્ક્રીમ આખા ફેમિલી નો ફેવરિટ છે. બાળપણ થી જ ખાસ મે મહિનાની રાહ જોવાતી હોય કેમકે ત્યારે જ જામનગર અવાય અને મમ્મી ના હાથ નો મેંગો આઈસક્રીમ ખાવા મળે. અમારા આખા ફેમિલી માં બાળક થી માંડી વૃધ્ધ લોકો આ આઈસ્ક્રીમ ની રાહ જોતા હોય છે. અહીં તે જ આઈસ્ક્રીમ ની રીત મુકેલ છે જરૂર ટ્રાય કરજો અને મજા લેજો. Mauli Mankad -
કસ્ટર્ડ દૂધ પૌવા (Custard Milk Poha Recipe in Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#TRO#ChoosetoCook Parul Patel -
-
મેંગો રબડી
#MDC#RB5#week5#nidhi#KR મેંગો રબડી એક ડેઝર્ટ ડીશ છે.જે ખાવામાં ટેસ્ટી ડેઝર્ટ છે.ગરમી માં મેંગો રબડી ખાવાની મજા પડે છે. આ ડીશ મે મારી મમ્મી પાસેથી શીખી છે. મેંગો રબડી આમારા બધાની ફેવરેટ ડેઝર્ટ છે. ઠંડી ઠંડી મેંગો રબડી ગરમીમાં સર્વ કરો . Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
દૂધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી#જૈન રેસીપી#દૂધી રેસીપી#ખીર રેસીપી#દૂધી ની ખીર રેસીપી#દૂધ રેસીપી#cookpadGujaratiદૂધી સ્વભાવે ઠંડી હોય છે...દૂધી ની ખીર ગરમી માં શરીર માં ઠંડક કરે છે...આર્યન થી ભરપૂર આ ખીર શરીર માટે ગુણકારી છે.શ્રાવણ સોમવાર અને અગિયારસ હોવાથી આજે દૂધી ની ખીર બનાવી તો રેસીપી મૂકી છે. Krishna Dholakia -
-
કેસર મલાઈ પેંડા (kesar malai penda recipe in gujarati)
#ઉપવાસઆ પેંડા માં મે કેસર અને ઈલાયચી નો ઉપયોગ કર્યો છે. આ પેંડા માં કેસર નો ફ્લેવર છે . આ પેંડા ફરાળી પેંડા છે . આ પેંડા ઉપવાસમાં ખાઈ શકાય છે. Parul Patel -
-
કસાટા મેંગો આઈસ્ક્રીમ (Cassata Mango Icecream Recipe In Gujarati)
#APR કુકપેડ મા આવી નવું ઘણું શીખવા મળ્યું. તેમા આ આઈસ્ક્રીમ શીખ્યો. HEMA OZA -
-
રાઈપ બનાના રબડી
#પીળીનો સુગર ,નો જેગ્રીરાઇપ બનાના રબડી ની ખાસ વાત એ છે કે આ રબડી મે ખાંડ વિના બનાવી છે.અને આ રબડી માં પાકા કેળાને એડ કર્યા છે. પાકા કેળા ની પોતાની મીઠાશ હોય છે અને કેળા દૂધ,કેલ્શિયમ થી ભરપુર હોય છે.જે આપડા શરીર અને હાડકા માટે ખુબજ જરૂરી હોય છે.આશા રાખું છું આપને આ રાઇપ બનાના રબડી ની રેસીપી ખુબજ ગમશે અને આપ બનાવશો. Snehalatta Bhavsar Shah -
-
-
મેંગો કસ્ટર્ડ (Mango custrad recipe in gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધમાંથી બનેલી બધી વાનગી ખૂબ જ પ્રિય છે. એમાં જો ફ્રુટ કસ્ટર્ડ મળી જાય તો બધા ખુશ થઈ જાય. અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે. મેંગો કસ્ટર્ડ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16223973
ટિપ્પણીઓ (5)