રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાન ને ધોઈ ને તેની નસો કાઢી અને થોડીવાર સૂકાવા દો.
- 2
હવે એક બાઉલ માં ચણા નો લોટ લઈ તેમજ તેમાં મસાલા કરી ખીરું તૈયાર કરો.
- 3
હવે એક પાન લઈ તેની પર ખીરું પાથરો હવે તેની પર બીજું પાન મૂકો આવી રીતે એક પછી એક પાન ઉપર ખીરું લગાવી તેના રોલ વાળી લો.
- 4
હવે ઢોકળીયું લઈ તેમાં નીચે પાણી ગરમ કરવા મૂકો.અને ઉપર તેલ થી ગ્રીસ કરી થાળી પર પાન ના રોલ મૂકી અને બફાવા દો.થોડું ઠંડું પડે એટલે તેના કટકા કરી લઈ પેન માં વઘારી લઈ ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો.
- 5
તો તૈયાર છે પાત્રા. મારા ઘર માં બધા ને આ ખૂબ ભાવે છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#sundayspecialઆજે રવિવારે શું નવું બનાવું એ વિચારે બજાર માં ગઈ તો મસ્ત અળવી ના પાન જોયા..પાત્રા કોઈ દિ બનાવ્યા પણ ન હતાં.. એટલે થયું આજે ટ્રાય કરી જોઈએ.... પહેલી જ ટ્રાય એ ખૂબ સારું result મળ્યું. સૌ ને ભાવ્યાં... રવિવાર બન્યો!😊👌🏻 Noopur Alok Vaishnav -
-
-
પાત્રા
#SD#RB8 અમારા ઘર માં પાત્રા બધાં ને ખૂબ ભાવે અમે સાંજે જમવામાં અવાર નવાર પાત્રા બનાવીએ Bhavna C. Desai -
પાત્રા
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનપાત્રા ગુજરાતીઓ નું ફેમસ ફરસાણ છે. પાત્રા ને બાફી ને વઘાર કરવામાં આવે છે. અહીંયા મેં સેલો ફ્રાય કરી ને બનાવ્યા છે.જેથી તે એકદમ ક્રિસ્પી બને છે. Dharmista Anand -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#childhood આ પાત્રા મારા મેરેજ પેલા મારા મંમી બનાવતા એ આજે મે તેને યાદ કરી પેલી વાર બનાવ્યાછે મીસ યુ મંમી😭😭 mitu madlani -
પાત્રા (patra recipe in gujarati)
#સાઈડપાત્રા એ એક આવી વાનગી છે જે આપણે ફરસાણ માં પણ લઇ શકાય છે. અને કોઈ વાર રાતે હલકું જમવું હોય તો પણ ચાલે. પાત્રા તો ઘર માં બધા ને ભાવતા જ હોય છે મારા ઘર માં તો બધા ને પાત્રા ખુબ જ ભાવે છે. 😋 Swara Parikh -
-
-
-
-
-
-
પાત્રા (Patra recipe in Gujarati)
#સાતમ#વેસ્ટપાત્રા એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં લોકપ્રિય ફરસાણ છે Hiral A Panchal -
પાત્રા (Patra Recipe in Gujarati)
#ChoosetoCook મને નવી નવી વાનગી શીખવા નો , બનાવીને બધાને ખવડાવવા નો ખૂબ શોખ છે. આજે મે મારા મમ્મી પાસે શીખેલા પાત્રા બનાવ્યા છે. મે બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છે. પારંપરિક રીતે અને બીજા થોડા સરળ રીતે ઝડપથી બની જાય તેવા બનાવ્યા છે. મારા બનાવેલા પાત્રા બધાને ખૂબ ભાવે છે. મારે ત્યાં મિત્રો આવે કે કીટી હોય પાત્રા ની ડિમાન્ડ તો હોય જ. Dipika Bhalla -
પાત્રા(patra recipe in Gujarati)
#માઇઈબૂક#પોસ્ટ16પાત્રા બહુ જ જાણીતું ફરસાણ છે...લગભગ બધા જ લોકો ને એ ભાવતા હોય છે...ચડિયાતા મસાલા કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે....તમને ગમે તો પાન વધુ અને લોટ ઓછો વાપરી શકો છો..... Sonal Karia -
-
-
-
પાત્રા(patra recipe in gujarati)
#સુપેરશેફ૩#જુલાઈપોસ્ટ૧૩#મોનસૂનસ્પેશિયલપાત્રા વરસાદ ની મોસમ માં ગરમ ગરમ સારા લાગે છે.એમાં પણ ગરમ ગરમ ચા મળી જાય તો સુ કહેવું..પણ થોડી મેહનત માંગે છે. Nayna J. Prajapati -
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
-
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#Famઅમારા ઘરમાં પાત્રા બધાને બહુ જ ભાવે અને હું પાત્રા બનાવતા મારા નાનીબા પાસેથી શીખી છું. ઘણી વખત બનાવ્યા પછી હવે થોડા એમના જેવા બનવા લાગ્યા છે.😊 Disha Chhaya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16260828
ટિપ્પણીઓ