કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખીચડી બાઉલ (લેફ્ટ ઓવર)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખીચડી બાઉલ (લેફ્ટ ઓવર) રેસીપી મુખ્ય ફોટો

ખીચડી બાઉલ (લેફ્ટ ઓવર)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
Rajkot

વધેલી ખીચડી નવો અવતાર

વધેલી ખીચડી નવો અવતાર

વધુ વાંચો

ખીચડી બાઉલ (લેફ્ટ ઓવર)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
Rajkot

વધેલી ખીચડી નવો અવતાર

વધેલી ખીચડી નવો અવતાર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ માટે
  • ૧ વટકો રાંધેલી ખીચડી
  • ૨ નાના ચમચા તેલ
  • ૧/૨ ચમચીરાઈ, જીરુ
  • ૧/૨ ચમચીહીંગ
  • થોડાલીમડાના પાન
  • ૧ નંગલીલુ મરચું ઝીણું સમારેલું
  • ૧ નંગટમેટું ઝીણું સમારેલું
  • ૮ થી ૯ નંગ લસણ ઝીણું સમાંરેલું
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ધાણા જીરું પાઉડર
  • મીઠું અને ખાંડ સ્વાદ મુજબ
  • થોડી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક કડાઈ લો તેમાં તેલ ગરમ કરી, રાઈ, જીરુ નો વઘાર કરો. પછી લીમડાના પાન, લસણ ઉમેરી દેવા, તેને ધીમાં તાપે ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી સાંતળો.

    ખીચડી બાઉલ (લેફ્ટ ઓવર) રેસીપી સ્ટેપ1ફોટો
    ખીચડી બાઉલ (લેફ્ટ ઓવર) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ટામેટાં ઉમેરી થોડા ચડી જાય પછી મરચું પાઉડર, ખાંડ, મીઠું ઉમેરી ખીચડી ને લીલા મરચાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. કોથમીર નાખી સર્વ કરો.

    ખીચડી બાઉલ (લેફ્ટ ઓવર) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
પર June 02, 2022 16:35
Rajkot
રસોઈ બનાવવી મને ખુબ પ્રિય છે. નવી નવી વાનગી બનાવી ને ઘર પરિવાર ના સભ્યો ને પીરસવી ગમે. ગૃહિણી ને અન્નપૂર્ણા એમ જ નથી કહેતા. ધૂળ માંથી ધાન નિપજાવે તે નારી 🙏😊ખરુ ને
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
June 03, 2022 19:30
@cook_25851154 Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઈન્સ્ટન્ટ ચોકલેટ ડોનટ (Instant Chocolate Doughnut Recipe In Gujarati)
  2. સૂકી ચટણી
  3. કર્ડ સેન્ડવીચ (Curd Sandwich Recipe In Gujarati)
  4. મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in Gujarati)
  5. બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
  1. ઢોકળી નુ શાક
  2. બટાકા પૌવા
  3. ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
  4. કાચી કેરીનો છુંદો
https://cookpad.wasmer.app/in-gu/recipes/16275849
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close