રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧ ગ્લાસથોડી ખાટી છાસ
  2. ૮-૧૦ પાન લીમડાના
  3. મરચા ના ટુકડા
  4. ૨ ટેબલસ્પૂનતેલ
  5. ૧/૪ ટી સ્પૂનહિગ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧/૨ ટી સ્પૂનહળદર
  8. ૧ ટી સ્પૂનલાલ મરચું
  9. ૧/૨ ટી સ્પૂનલસણની પેસ્ટ
  10. ઢોકળી માટે
  11. ૧ વાટકીબેસન
  12. ૩/૪ વાટકી પાણી
  13. ૧/૨ ટી સ્પૂનહળદર
  14. ૧ ટી સ્પૂનલાલ મરચું
  15. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ઢોકળી માટે પેન માં પાણી નાખી અને બધા મસાલા નાંખી ઉકાળો પછી ધીમી આંચ કરી બેસન નાખી હલાવો ગાઝા ન પડે. પછી ગ્રીસ કરેલી પ્લેટ માં ઢાળી દો. પીસ પાડી રાખી દો.

  2. 2

    પેન માં તેલ ગરમ કરી તેમા લીમડાના પાન મરચા ના ટુકડા હિગ નાખી લસણની પેસ્ટ નાખી છાસ વધારો. તરત જ મીઠું નાખો જેથી છાસ ફાટી ન જાય. પછી બધા મસાલા નાંખી હલાવો. ઉકળી જાય એટલે તેમાં ઢોકળી નાખી ૩-૫ મિનિટ સુધી ઉકાળો. ઢોકળી નુ શાક તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes