મોનેકો બાઈટસ (Monaco Bites Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16280178

બટાકા ને ઓવન માં બાફી મેશ કરી એની અંદર ચાટ મસાલો કોથમીર મીઠું નાખી હલાવી લો હવે મોનેકો ઉપર બટાકા નો મસાલો એની ઉપર સોસ જીણી સેવ અને ચીઝ ખમણી અને સર્વ કરો. તૈયાર છે એકદમ ઇઝી અને ટેસ્ટી 😋
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ