રિંગણ બટાકા નું રજવાડી શાક
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા બટાકા સમારી લો, આદું મરચા લસણ ટામેટા ની પ્યુરી બનાવી લો કાજુ તલ શીંગદાણા નો ભુક્કો કરી લેવો એક બાઉલમાં તેલ ગરમ કરો
- 2
તેમાં રીંગણા બટાકા ને બરાબર સાંતળો તેને ધીમા તાપે ચઢવા દો બીજા બાઉલમાં તેલ ગરમ કરો તેમાં તજ લવિંગ ઇલાયચી આદું મરચા લસણ પેસ્ટ ગોળ નાખી બરાબર સાંતળો બધા મસાલા નાખો થોડું પાણી નાખી બરાબર ઉકાળી લો અને રીંગણા બટાકા મા તે ઉમેરો અને બરાબર ઉકળે એટલે તેમાં કોથમીર નાખી સર્વ કરો તૈયાર છે રજવાડી શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16280625




ટિપ્પણીઓ (2)