વેફર કુરકુરે ચાટ (Wafer Kurkure Chaat Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 2 પેકેટ મસાલા વેફર
  2. 2 પેકેટ કુરકુરે
  3. 1 પેકેટ આલુ સેવ
  4. 2 નંગડુંગળી
  5. 1 નંગટામેટું
  6. 2 નંગલીલાં મરચાં
  7. 1 વાટકીકોથમીર
  8. 2 ચમચીચાટ મસાલો
  9. 1 નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી, મરચા, ટામેટા ઝીણા સમારી લેવા. હવે એક પ્લેટ માં વેફર અને કુરકુરે ગોઠવવા. તેના પર ડુંગળી, ટામેટા, મરચા એક પછી એક એસેમ્બ્લ કરવા.

  2. 2

    ત્યારબાદ તેના પર આલુ સેવ એસેમ્બલ કરવી. પછી લીંબુ નો રસ, ચાટ મસાલો અને છેલ્લે કોથમીર થી ગાર્નિશ કરી આ હટકે ચાટ નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

ટિપ્પણીઓ

Similar Recipes