ભુંગળા બટેકા (Bhungra Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકર લેવું અને એમાં બે ગ્લાસ પાણી નાખવુ મને પછી બટેકા 500 નાખી દેવા અને પછી ગેસ ઉપર મૂકો બે સીટી કરવા દેવી સીધી થઈ જાય પછી ઉતારી લેવું કુકર ને ને કુકરમાંથી બટેકા કાઠી મને ઠરવા દેવા અને પછી તેની છાલ ઉતારી નાખી હવે આપણે એક બગડ્યું લે એમાં ત્રણ પાવરા તેલ નાખવું અને ધીમા ગેસ ઉપર મૂકો
- 2
અને તેલ થવા દેવું તે ગરમ થઈ જાય એટલે એમાં લસણવાળી ચટણીને નાખવી અને થોડીક વાર હલાવી અને પછી એમાં થોડું પાણી નાખો એક કપ જેટલો અને પાણીની અંદર હળદર 1 ચમચી ધાણાજીરૂ લાલ પાઉડર સ્વાદ પ્રમાણે મીઠું એ બધું નાખી અને પછી થોડીવાર હલાવી અને ધીમા ગેસ એને પાણી ઊકળવા દેવું નોકરી જાય એટલે એક લીંબુ નાખો અને નાના બટેકા હોય તો આખા નાખી દેવા મોટા હોય તો એકના ત્રણ ભાગ કરી ને રાખવા બટેકા નખાઈ ગયા પછી થોડીક વાર હલાવવું અને પછી થોડીક વાર ધીરા ગેસ રાખવું અને પછી પાંચ મિનિટ સુધી હલાવતાં રહેવું અને પછી ગ્રીવી થઈ જાય એટલે
- 3
લસણીયા બટેટાની માથે કોથમીર છાંટી દેવી પછી એક બાઉલમાં કાઢી લેવા એટલે આપણા લસણીયા બટાકા તૈયાર હવે એને તમે ભૂંગળા સાથે ખાઈ શકો મને લસણીયા બટાકા ની માથે તમે કાંદા નું જુનું ટમેટું મીઠી ચટણી તીખી ચટણી અને બધું મિક્સ કરીને તમે ખાઈ શકો પણ મેં એ કઈ નથી નાયખું એ પણ તમે ટ્રાય કરજો
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ