સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

Krupali Trivedi
Krupali Trivedi @28_krupali

સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ પલાળેલી ચણાની દાળ
  2. 2 ચમચીસમારેલુ લસણ
  3. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  4. 1/2 ચમચીહળદર
  5. 1 કપદૂધ
  6. 6-7 ચમચીખાંડ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 7-8 ચમચીતેલ
  9. 1/2 ચમચીરાઈ
  10. 1/2 ચમચીહિંગ
  11. ગાર્નીશિંગ માટે
  12. ઝીણી સેવ
  13. કોથમીર લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને ધોઈને 4-5 કલાક માટે પલાળી ને રાખવી હવે દાળ નીતારી મિક્સરમાં દળદળી પીસી લેવી

  2. 2

    ત્યારબાદ પેનમાં તેલ ગરમ કરી રાઈ, હિંગ નાખી સમારેલું લસણ, આદુ- મરચાની પેસ્ટ,હળદર,પીસેલી દાળ નાંખી મિક્સ કરવું.

  3. 3

    હવે તેમાં થોડું થોડું દૂધ ઉમેરી હલાવતા રહો અને 7-8 મિનિટ સુધી ઢાંકીને થવા દેવું.(વચ્ચે હલાવતા રહેવું)

  4. 4

    બરાબર ચડી જાય એટલે ખાંડ અને લીંબુનો રસ મેળવો

  5. 5

    છેલ્લે કોથમીર અને સેવ ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupali Trivedi
Krupali Trivedi @28_krupali
પર

ટિપ્પણીઓ

Similar Recipes