ફ્રાય કર્યા વગરની કોથમીર વડી
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમા બેસન અને ચોખાનો લોટ ચાળી લેવો પછી તેમા દહીં અને એક કપ પાણી થોડુ થોડુ ઉમેરતા જઈ બેટર તૈયાર કરવુ.
- 2
હવે એક વાડકામા તેલ ગરમ થાય એટલે શીંગદાણા બે મિનીટ સાતળી એક કપ પાણી,લીલુ મરચુ,હળદર, મીઠું અને બેસન નુ તૈયાર કરેલુ બેટર ઉમેરી સતત મિડિયમ તાપે હલાવતા રહેવુ, બેટર ગોળા જેવુ તૈયાર થાય એટલે તેમા કોથમીર ઉમેરી મિક્સ કરી ગ્રીસ કરેલી થાળીમા પાથરી ઉપર તલ ભભરાવી દેવા અને ઠંડુ પડે એટલે એક સરખા ટુકડા કરી સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16289592




ટિપ્પણીઓ