કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)

Bhavika Visavadiya @bhavu1212
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ ગરમ કરો તેમાં ઝીણા સમારેલા કારેલા બટાકા લો, અને એક બાઉલમાં કાઢી લો પછી તેલ ગરમ કરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી હલાવો પછી તેમાં કારેલા બટાકા નાખી તેને થાળી ઢાંકી દો અને બરાબર ચડી જાય એટલે તેમાં બધાં મસાલા નાખી બરાબર મિક્સ કરો તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખી બરાબર મિક્સ કરો તૈયાર છે કારેલા બટાકા નું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16291887



ટિપ્પણીઓ (2)