રાંધવાની સૂચનાઓ
- 1
મિલ્ક પાઉડર ની અંદર કન્ડેન્સ્ડ મિલ્ક નાખી અને મલાઈ નાખી બરાબર મિક્સ કરી તેની જાડી પેસ્ટ બનાવી લેવાની
- 2
એક વાટકીમાં ચોકલેટ સ્પ્રેડ લઈ લેવાનું. ના હોય તો ચોકલેટ સોસ ની અંદર કોકો પાઉડર નાખી અને પેસ્ટ બનાવી દેવાની
- 3
હવે મેરી બિસ્કીટ લઈ એક બિસ્કીટ પર મિલ્ક પાઉડર ની પેસ્ટ લગાવવાની તેની ઉપર બીજું મેરી બિસ્કિટ મૂકવાનું ફરી એક બિસ્કીટ લઈ તેમાં ચોકલેટ વાળી પેસ્ટ લગાવી દેવાની અને તેને ફરી બિસ્કીટ પર મૂકી કેવી રીતના બધા તૈયાર કરી દેવાના અને દસ મિનિટ માટે તેને ફ્રીઝરમાં મૂકી દેવાના
- 4
ત્યારબાદ ડબલ બોઈલર માં ચોકલેટ ને ઓગળી દેવાની અને એક પછી એક બિસ્કીટ લઈ તેને ડીપ કરી દેવાની બંને ફોગથી ઉપાડી પ્લેટમાં ગોઠવતા જવાની એ રીતે બધા બિસ્કીટ ને રેડી કરી ફ્રીઝરમાં સેટ થવા મુકી દેવાનુ. તૈયાર છે બાળકોને મજા પડે તેવી ઘરે બનાવેલી choco pie.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકો પાઈ (choco pie in gujarati)
#CCC#post 3ચોકો પાઈ મા મિડલ લેયર માટે વ્હાઇટ ચોકલેટ પણ લઈ શકો છો. Avani Suba -
-
-
ચોકો ડ્રાયફ્રુટ પાઇ (Choco Dryfruit Pie Recipe in Gujarati)
#GA4#WEEK9#ડ્રાયફ્રુટ(પોસ્ટઃ10) Isha panera -
કોકોનટ ચોકો બોલ (Coconut Choco Balls Recipe In Gujarati)
#SBઆ રેસીપી બાળકો માટે છે જેને ખુબ વધારે પડતી ચોકલેટ ખાવી પસંદ હોય તેના માટે છે જેને લીધે હું આ હેલ્ધી રેસીપી તમારા બધા સાથે શેર કરવા માંગું છું Dhaara patel -
-
-
ચોકો રોલ(Choco Roll Recipe in Gujarati)
#GA4#WEEK10#CHOCOLATE#WEEKEND#COOKPADGUJRATI#COOKPADINDIA ચોકલેટ ફ્લેવર્ડ ની વાનગી બધાં ને પસંદ હોય છે, ચોકલેટ રોલ્સ જુદી જુદી રીતે તૈયાર કરી શકાય છે. મેં મેરી બિસ્કીટ નો ઉપયોગ કરી ને આ રોલ્સ તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
-
ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
શીતળા સાતમ માટે સ્પેશ્યલ ચોકો સ્વિસ રોલ. આ રોલ દરેકના ફેવરિટ હોય છે#સાતમ Nidhi Sanghvi -
ચોકો પેસ્ટ્રી (Choco Pastry Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
#GA4#Week12#peanut#cookpadindia#cookpadgujarati Payal Mehta -
-
-
ચોકો જાર કેક(choco jaar cake recipe in gujarati)
#વેસ્ટઇન્ડિયા#સાતમ#પોસ્ટ૩૨અત્યારે ચાલી રહેલા તહેવારમાં તેમજ બર્થ ડે, એનિવર્સરી, નાના મોટા પ્રસંગમા, નાની મોટી પાર્ટીમાં તેમજ વેસ્ટ ઇન્ડિયાના દરેક સ્ટેટમાં બનાવવામાં આવતી એમ પણ કહી શકે કે ઓલ ઇન્ડિયામાં કેક તો બધાને પસંદ હોય છે અને બનાવવામાં પણ આવે છે પરંતુ આ ચોકો લોડેડ કેક થોડી અલગ રીતે બનાવી ડેકોરેટ કરેલી છે જેથી આ સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવી દે તેવી નાનાથી માંડીને વડીલો સુધી દરેકને ખુબ જ પસંદ આવશે. ઉપરાંત આ કેક ને ઓવન અને કુકર બંનેમાં બનાવી શકાય એટલી આસાન છે. અહીં જે ડેકોરેશન કરેલું છે તે વૈકલ્પિક છે. ડેકોરેશન વગર પણ તમે બનાવી શકો છો અથવા તો તમારી પસંદનું ડેકોરેશન કરી શકો છો. Divya Dobariya -
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક (Oreo Chocolate Coconut Modak Recipe In
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઓરીયો ચોકલેટ કોકોનટ મોદક -- બહુ જ જલ્દી થી બની જાય એવા સરસ સ્વાદિષ્ટ મોદક ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવ્યા છે. Manisha Sampat -
ઓરીઓ કેક મોદક(Oreo Cake Modak Recipe In Gujarati)
#GCફ્રેન્ડ્સ, ગણેશ ઉત્સવ દરમ્યાન આપણે અવનવા વ્યંજન બનાવી ને હોંશભેર ભગવાન નો થાળ અને પ્રસાદ તૈયાર કરીએ છીએ . આજે મેં ગણપતિ બાપ્પા માટે બાળકો ને ભાવતાં ઓરીઓ બિસ્કીટ નો ઉપયોગ કરી ને એક યમ્મી મોદક બનાવેલ છે . આપ સૌને ચોક્કસ આ રેસિપી પસંદ આવશે. મેં અહીં મારી ચેનલ Dev Cuisine ની વિડિયો લીંક પણ શેર કરેલ છે અને લેખિત રેસિપી નીચે મુજબ છે🙏🥰https://youtu.be/yWqAIah8q3k asharamparia -
હોમમેડ ચોકોપાઇ
#mcહેલો મિત્રો આજે મેં હોમમેડ choco pie બનાવી છે તે ખૂબ જ જલ્દીથી બની જાય તેવી રેસીપી છે અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે નાના બાળકોથી લઇ બધાને ભાવે તેવી રેસીપી છે આમ તો આ બહાર જેવી રેડીમેટ choco pie તો નથી પણ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો તમે પણ આ ઘરે ટ્રાય કરીને બનાવી શકો છો મેં જો તમે મારી આ રેસિપી પસંદ આવે તો લાઈક કરજો Jagruti -
-
ચોકલેટ ટાર્ટ વીથ મેંગો મુઝ(Chocolate tart with mango mousse recipe in Gujarati)
#CookpadTurns4#FreshFruits#Cookpad#CookpadIndia કૂકપેડ ગ્રુપ એ 4 વર્ષ પુરા કર્યા છે. અને એમની 4 જન્મ દિવસ નિમિત્તે મે આજે એકદમ ફટાફટ બની જાય એવુ ડેઝર્ટ રેડી કર્યુ છે અને આ ડેઝર્ટ મારા ઘરમાં મારી બંને ડોટરને ખૂબ ભાવે છે અને આ ડેઝર્ટ બનાવવા નુ પણ ખૂબ ગમે છે. તો મે અને મારી ડોટરે કૂકપેડ માટે ચોકલેટ ટાટ વીથ મેંગો મુઝ રેડી કર્યુ છે. Vandana Darji -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)