કાચી કેરી આઈસ કેન્ડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16300435
સૌ પ્રથમ એક તપેલી માં 4 ચમચા શરબત લો. તેમાં 2 થી 3 ગ્લાસ પાણી રેડો. હવે તેમાં ચાટ મસાલો નાખી તેને હલાવી દો. હવે કેન્ડી મેકર માં શરબત નાખી ને તેને બંધ કરી ફ્રીઝર માં મૂકી દો. હવે તેને રાત્રે કાઢી ને જુવો તો તૈયાર છે કાચી કેરી આઈસ કેન્ડી.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ