લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#SR

લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#SR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપબોઈલ બાસમતી ચોખા
  2. ૧/૨ કપશીંગદાણા
  3. ૧ ટી.સ્પૂનઅડદ દાળ
  4. ૧ ટીસ્પૂનચણાદાળ
  5. ૧ ટીસ્પૂનરાઈ
  6. ૧/૨ ટીસ્પૂનહળદર
  7. ૧/૨ ટીસ્પૂનમેથી
  8. ૨ નંગલાલ મરચા
  9. ૧૦ થી ૧૫ નંગ મીઠા લીમડાના પાન
  10. ચપટીહિંગ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. તેલ વઘાર માટે
  13. ૧ ચમચીટોપરાનું છીણ
  14. 3 ટી સ્પૂનલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખાને પલાળી પંદરથી વીસ મિનિટ પલાળી રાખો.

  2. 2

    પછી તેને છૂટો રહે તે લીધે રીતે બાફી લો.

  3. 3

    એક કડાઈમાં તેલ લઈ તેમાં હિંગ, અડદની દાળ, ચણાની દાળ,નાખીને વઘાર કરો.તેમાં મીઠા લીમડાના પાન અને શીંગ દાણા ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળી લો્

  4. 4

    પછી તેમા બાફેલા ભાત ઉમેરી હળવા હાથે બધું મિક્સ કરો

  5. 5

    તેમાં થોડી હળદર અને લીંબુનો રસ નાખી ભાતના દાણા તૂટે નહીં તે રીતે મિક્સ કરો

  6. 6

    સર્વ કરતાં પહેલા ટોપરાના છીણથી ગાર્નિશ કરી ગરમાગરમ લેમન રાઈસ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes