મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જારમાં કેરીના પીસ વેનીલા આઈસ્ક્રીમ અને ખાંડ નાખીને બ્લેન્ડ કરી લો
- 2
હવે સર્વિંગ ગ્લાસ લઈ તેમાં કેરીના પીસ વેનીલા આઈસ્ક્રીમ નટ્સ ટુટીફ્રુટી કેરી નું જ્યૂસ નાખી ફરી ઉપર વેનીલા આઇસ્ક્રીમ કેરીના પીસ નટ્સ ટુટીફ્રુટી અને ચેરી નાખી સર્વ કરો.
- 3
તો તૈયાર છે મેંગો મસ્તાની. Enjoy♥️
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16319163













ટિપ્પણીઓ (6)
Delicious