પીંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા ને boil કરી પાણી નીતારી રાખી દેવા. ટામેટા ને ઉકડતા પાણી માં 1 મિનિટ રાખી બ્લાંચ કરી લેવા તેની છાલ કાઢી પેસ્ટ કરી લેવી
- 2
વ્હાઇટ સોસ બનાવા માટે કડાઈ માં 2 મોટી ચમચી બટર ગરમ કરી તેમાં 2 ચમચી મેંદા ને સેકી લેવું તેમાં ઠંડુ દૂધ નાખી સતત હલાવું જેથી ગાથા નો પડે પછી તેમાં મરી પાઉડર ચીઝ સ્લાઇસ મીઠું ઉમેરી મિક્સ કરવું થોડું થી thik થઈ atle ગેસ બંધ કરી દેવો.
- 3
હવે કડાઈ માં 1tbs ઓલિવ ઓઇલ 1tbs બટર ગરમ કરી તેમાં બારીક સમારેલું લસણ સતળવું ત્યારબાદ મીક્સ હર્બસ નાખી સતળવું ત્યારબાદ કાંદા સતળવા છેલ્લે બધાં વેજીટેબલ નાખી 2 મિનિટ સતળવું
- 4
હવે તેમાં ટોમેટો પ્યૂરી ચીલી ફ્લેક્સ મીઠું મરી પાઉડર 2 મોટી ચમચી ટોમેટો સોસ નાખી 2 મિનિટ સતળવું વ્હાઇટ સોસ એડ કરી 2 મિનિટ કુક થવા દેવું ત્યારબાદ boil પાસ્તા નાખી બધું બરાબર મિક્સ કરી 1 મિનિટ ઢાંકી ને રાખવું.
- 5
તૈયાર છે kids ના ફેવરિટ પિંક સોસ પાસ્તા
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ