ચોકો લાવા કેક
રાંધવાની સૂચનાઓ
- 1
૩ વાટકી લઈ તેને બટર લગાવી ફ્રીઝ માં મુકો
બીજી વાટકી માં ઠંડુ પાણી લઈ ખાંડ, તેલ વેનિલા ઇ સેન્સ લીંબૂ નો રસ,તેલ નાખીને મિક્સ કરી બાજુ માં રાખો - 2
બીજા મોટા વાટકા માં મેંદો બેકિંગ સોડા મીઠું નાખી મિક્સ કરી દો
૧/૪ ડ્રાય ને પાણી નું મિશ્રણ ઓરેન્જ સ્કૉશ માં નાખી ને મિક્સ કરી બાજુ પર રાખો
બાકી ના ડ્રાય મિશ્રણ માં ચોકલેટ પાઉડર નાખી પાણી નું મિશ્રણ નાખી મિક્સ કરો - 3
ફ્રીઝ માં રાખેલા બાઉલ ને કાઢી મેંદા થી ડસ્ટ કરી તેમાં ૧/૨ બાઉલ ચોકલેટ નું મિશ્રણ નાખી તેમાં ચોકલેટ ના પીસ મુકો
૨ બાઉલ માં બાકીનું ચોકલેટ નું મિશ્રણ ને ૧ બાઉલ માં ઓરેન્જ નું મિશ્રણ નાખો - 4
ગરમ સ્ટીમર માં બાઉલ મૂકી ૫ મિનિટ સ્ટીમ કરો..
બાઉલ માંથી કાઢી ને કેક ને સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16321599






ટિપ્પણીઓ