રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા ને ગરમ પાણીમાં બાફી લેવા,ત્યાર બાદ પાણી માંથી નિતારી લો.
- 2
ટામેટાં ને મરચા કોબી ને મિક્સર જારમાં ક્રશ કરી લેવા, એક પેન માં તેલ મૂકી વઘાર કરી ટામેટાં ની ગ્રેવી નાખવી ને મસાલા નાખવા એક ટામેટું મરચુ સમારી ને નાખવું, ત્યારબાદ મયોનીસ નાખવું પાસ્તા નાખી 5મિનિટ ઉકળવા દેવું. થઈ જાય પછી ગાર્નિશ કરી સર્વ કરવું.
Similar Recipes
More Recipes
- કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
- રાજસ્થાની લસણ ની ચટણી (Rajasthani Lasan Chutney Recipe In Gujarati)
- આથા વગર ક્રિસ્પી ઢોસા
- ખારી ભાજીના થેપલા ગૌરીવ્રત સ્પેશિયલ (Khari Bhaji Thepla Gauri Vrat Special Recipe In Gujarati)
- ટામેટાં ના ભજીયા (Tomato Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16336147




ટિપ્પણીઓ