ખોબા રોટી

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

કચ્છી/રાજસ્થાની રેસીપી
#RB15
#KRC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીઘઉં નો કરકરો લોટ
  2. 1/2 વાટકીરવો
  3. 1 ચમચીઅજમો
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 3 ચમચીતેલ મોણ માટે
  6. 1/4 વાટકીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં નો લોટ અને રવો નાખીને બરાબર મિક્ષ કરી લેવું તેમાં મીઠું અને અજમો નાખીને તેલ થી બરાબર મિક્ષ કરી લો.. થોડું થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધો

  2. 2

    મોટો લુઓ લઈ પછી તેને વણી લો અને તેમાં હાથથી ડીઝાઇન પાડી લો..અને નોનસ્ટિક અથવા માટી ની તાવડી માં ધીરે તાપે શેકી લો.

  3. 3

    હવે લસણ ની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.. મિક્સ દાળ અને ડુંગળી અને મરચા સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes