કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જૈન પાઉંભાજી (Jain Pavbhaji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જૈન પાઉંભાજી (Jain Pavbhaji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જૈન પાઉંભાજી (Jain Pavbhaji Recipe In Gujarati)

Mittal Sheth
Mittal Sheth @Mittalsheth
Rajkot

#Ksj2
#week1

#Ksj2
#week1

વધુ વાંચો

જૈન પાઉંભાજી (Jain Pavbhaji Recipe In Gujarati)

Mittal Sheth
Mittal Sheth @Mittalsheth
Rajkot

#Ksj2
#week1

#Ksj2
#week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનીટ
4 વ્યકિત
  1. 500 ગ્રામદૂધી
  2. 3 નંગકાચા કેળા
  3. 2 નંગ મરચા
  4. 1 નંગ કેપ્સિકમ
  5. 100 ગ્રામ લીલા વટાણા
  6. 300 ગ્રામટામેટાં
  7. કોથમીર જરૂર મુજબ
  8. 1 ચમચીમરચું
  9. 1/2 ચમચી હળદર
  10. 1/2 ચમચીધાણાજીરું
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. જીરુ
  13. હિંગ
  14. પાંવભાજી મસાલો જરૂર મુજબ
  15. સીંગતેલ, પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ દૂધી અને કાચા કેળા ને સમારી ધોઈ લો, પછી થોડુ પાણી ઉમેરી ને કૂકર માં બાફવા માટે 2 સિટી કરવી ત્યારબાદ ઠંડુ પડે એટલે ક્રશ કરો. ટામેટાં ને મરચા ની ગ્રેવી કરવી, કેપ્સિકમ સમારી લેવું, વટાણા તપેલી માં બાફી લેવા.

  2. 2

    એક કઢાઈ માં તેલ ગરમ મૂકી તેમાં જીરા નો વઘાર કરો,હિંગ નાખી ટામેટાં ની ગ્રેવી ઉમેરો ત્યારબાદ બધા મસાલા મીઠું ઉમેરો થોડુ પાકવા દેવું પછી તેમાં કેપ્સીકમ વટાણા ને ક્રશ કરેલ શાકભાજી નાંખી હલાવો જેથી એકરસ થઈ જાય.

  3. 3

    હવે પાઉંભાજી મસાલો ઉમેરી ને કોથમીર થી ગાર્નિશ કરી ને પાઉં સાથે ભાજી પીરસો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mittal Sheth
Mittal Sheth @Mittalsheth
પર June 28, 2022 17:35
Rajkot

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
July 15, 2022 02:02
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મકાઈ મસ્તી(Corn Masti recipe in Gujarati) (Jain)
  2. ખારા બિસ્કિટ/કૂકીઝ
  3. મલ્ટીગ્રેઇન આલૂ ચીઝ પરાઠા
  4. ચણા દાળ કાંદા ના સમોસા (Chana Dal Kanda Samosa Recipe In Gujarati)
  5. ટુટી ફ્રુટી આઇસ્ક્રીમ (Tutti Frutti Icecream Recipe In Gujarati)
  1. પરોઠા (Paratha Recipe In Gujarati)
  2. પોમોગ્રેનેટ આઇસ્ડ ટી (Pomegranate Iced Tea Recipe In Gujarati)
  3. તુવેર દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)
  4. સ્ટીમ સરગવા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16336152
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close