વડાપાઉં કેસેડિયા (Vadapav Quesadilla Recipe in Gujarati) (Jain)

#JSR
#QUESADILLA
#FUSIONRECIPE
#HEALTHY
#NOFRYED
#SPICY
#LEFTOVER
#KODS
#BREAKFAST
#COOKPADINDIA
#COOKPADGUJRATI
કેસેડિલા મુખ્યત્વે મેક્સિકન વ્યંજન છે, જે મકાઈના ટોરટિલામાં કે રોટલીમાં અલગ અલગ સ્ટફિંગ મૂકીને તૈયાર કરવામાં આવતી એક હેલ્ધી વાનગી છે. અહીં મેં એક ફ્યુઝન રેસીપી તૈયાર કરી છે વડાપાઉં ભાવતું હોય પરંતુ પાઉં ખાવાના હોય આ ઉપરાંત તળેલું પણ ના ખાવું હોય તો આ રીતે પણ તેની મજા લઈ શકાય છે. ઉપરાંત જો ઘરમાં રોટલી વધી હોય અથવા તો બાળકોને શાક પણ ન ભાવતું હોય તેવું હોય તો આ રીતે સ્ટફિંગ કરીને બનાવી આપીએ તો બાળકો તે ખુશ થઈને ખાઈ લે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
તેલનો વઘાર મૂકી તેમાં જીરું, મીઠો લીમડો, હિંગ, ઝીણી સમારેલી કોથમીર ની દાંડી, સૂંઠ ચપટી હળદર નાખીને એક મિનિટ માટે સાંતળો. પછી તેમાં બાફીને છીણેલું કાચું કેળું ઉમેરી દો. હવે બાકીના કોરા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો. છેલ્લે તેમાં લીંબુનો રસ અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી મિશ્રણ ને ઠંડુ પડવા દો.
- 2
હવે રોટલી લઈ તેમાં સાઈડ માંથી વચ્ચે તરફ એક કટ કરો અને તેના ચાર ભાગમાં થી એક ભાગમાં વડાપાવ ની લાલ ચટણી, બીજા ભાગમાં વડાપાવ નો મસાલો, ત્રીજા ભાગમાં ગ્રીન ચટણી અને ચોથો ભાગમાં કેચપ ઉમેરી એકની ઉપર એક પડ થાય તે રીતે તેને ફોલ્ડ કરી ઘી અથવા તો બટર મૂકી તેને શેકી લો.
- 3
તૈયાર vadapav કેસેડિલાને ઉપરથી લાલ ચટણી અને લીલી ચટણી લગાવીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (17)