સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)

દૂધની જેમ ખીચડીને પણ સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. તેમાં કાર્બૉહાઇડ્રેટ અને પ્રૉટીનનું સારું સંતુલન હોય છે. ખીચડીમાં મગની દાળ વપરાય છે જેમાં વિટામીન સી, મૅગ્નેશિયમ, કૅલ્શિયમ, પૉટેશિયમ અને ફૉસ્ફરસ હોય છે. વધુમાં તેમાં એમિનો એસિડ હોય છે જે પ્રૉટીનનો સંપૂર્ણ સ્રોત છે. ગરમાગરમ ખીચડીમાં ગાયનું ઘી નાખીને ખાવું હિતકારી છે. ખીચડીથી કૉમ્પ્લેક્સ કાર્બૉહાઇડ્રેટ, પ્રૉટીન અને ચરબીનું સાચું પ્રમાણ જળવાય છે.ખીચડી ગમે તે સમયે ખાઈ શકાય છે. તે શરીરને કોઈ પણ અયોગ્ય તત્ત્વોથી મુક્ત કરે છે અને વાત, પિત્ત અને કફ વચ્ચે સંતુલન સાધે છે. આયુર્વેદની દૃષ્ટિએ પણ ખીચડી રોજ ખાવી જોઈએ.ખીચડી એ મેગી-નૂડલ્સ-ચાઇનીઝ ફૂડની જેમ ઇન્સ્ટન્ટ ફૂડ છે પરંતુ જંકફુડ વગેરે આરોગ્યને નુકસાનકર્તા છે જ્યારે ખીચડી ફાયદારૂપ છે.તો અઠવાડિયામાં એક કે બે વખત આહારમાં ખીચડી ને સામેલ કરો અને શરીરને તંદુરસ્ત રાખો.
#JSR
#cookpadindia
#cookpadgujarati
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
દૂધની જેમ ખીચડીને પણ સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. તેમાં કાર્બૉહાઇડ્રેટ અને પ્રૉટીનનું સારું સંતુલન હોય છે. ખીચડીમાં મગની દાળ વપરાય છે જેમાં વિટામીન સી, મૅગ્નેશિયમ, કૅલ્શિયમ, પૉટેશિયમ અને ફૉસ્ફરસ હોય છે. વધુમાં તેમાં એમિનો એસિડ હોય છે જે પ્રૉટીનનો સંપૂર્ણ સ્રોત છે. ગરમાગરમ ખીચડીમાં ગાયનું ઘી નાખીને ખાવું હિતકારી છે. ખીચડીથી કૉમ્પ્લેક્સ કાર્બૉહાઇડ્રેટ, પ્રૉટીન અને ચરબીનું સાચું પ્રમાણ જળવાય છે.ખીચડી ગમે તે સમયે ખાઈ શકાય છે. તે શરીરને કોઈ પણ અયોગ્ય તત્ત્વોથી મુક્ત કરે છે અને વાત, પિત્ત અને કફ વચ્ચે સંતુલન સાધે છે. આયુર્વેદની દૃષ્ટિએ પણ ખીચડી રોજ ખાવી જોઈએ.ખીચડી એ મેગી-નૂડલ્સ-ચાઇનીઝ ફૂડની જેમ ઇન્સ્ટન્ટ ફૂડ છે પરંતુ જંકફુડ વગેરે આરોગ્યને નુકસાનકર્તા છે જ્યારે ખીચડી ફાયદારૂપ છે.તો અઠવાડિયામાં એક કે બે વખત આહારમાં ખીચડી ને સામેલ કરો અને શરીરને તંદુરસ્ત રાખો.
#JSR
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને લીલી મગની દાળને ત્રણ ચાર પાણીથી ધોઈ એક કલાક માટે પલાળી રાખો.ત્યારબાદ પ્રેશર કુકરમાં ઉમેરીને દોઢ ગ્લાસ પાણી ઉમેરી હળદર મીઠું હિંગ મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી ત્રણથી ચાર વ્હીસલ વગાડી વિસમવા દો
- 2
તો તૈયાર છે એકદમ ગરમાગરમ ખીચડી જેમાં ઘી ઉમેરી બરાબર ફીણી ને આનંદ માણી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જુલાઈ#JSR : સાદી ખીચડીખીચડી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કચ્છી લોકો ના ઘરમાં દરરોજ સાંજે ખીચડી બને . હું પણ કચ્છી ખીચડી બનાવું. ૩ ભાગ મગ અને ૧ ભાગ ચોખા . Sonal Modha -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#Cookpadgujaratiકચ્છનાં દરેક ગામડાઓમાં રાત્રી ના ભોજનમાં લોકો દરરોજ મગની ફોતરાં વાળી દાળ અને ચોખા મિક્સ કરેલ સાદી ખીચડી બનાવવા માં આવે છે. પહેલાં ના જમાનામાં લોકો આ ખીચડી સગડીમા કે ચૂલામા જ બનાવતા કેમકે તેમાં બનાવેલી ખીચડી સીજી ને ગરી જાય છે તેથી સ્વાદિષ્ટ લાગે છે.ખીચડી સાથે રોટલી, ચટણી, મરચું,અથાણું,પાપડ સરસ લાગે છે.આવી જ સ્વાદિષ્ટ ખીચડી આપણે કૂકરમાં પણ બનાવી શકીએ છીએ. અમે કચ્છી કચ્છ માં રહીએ છીએ તેથી અમારા ઘરમાં પણ ખીચડી દરરોજ બને. ખીચડી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. Ankita Tank Parmar -
સાદી ખીચડી(khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdi દરેક ના ઘરની મનપસંદ રેસીપી સાદી ખીચડી....ખીચડી તો બધા ના ઘરે બનતી હોય છે ..ને આ ખીચડી ..દરેક ના ઘરે અલગ અલગ પ્રકારે બને ..કોઈ પીળી મગની દાળ ને ચોખા ની બનાવે...કોઈ છોટલા વાળી દાળ ને ચોખા ની બનાવે. કોઈ ફાડા લાપસી ની બનાવે. તો કોઈ તુવેર દાળ સાથે બનાવે ને આજકાલ તો એમાં પણ ફેશન આવી હોય એમ સિઝલર ખીચડી, તંદૂરી ખીચડી .., પાલક નીખિચડી...તો આવી અવનવી ખીચડી ક્યાં તો બહાર ખાવા જાય અથવા ઘરે બનાવે. પણ આપણા બધા ની મનપસંદ અને ઓલ ટાઈમ ફેવરિટ નાના મોટા બધાની ને ઝટપટ રેડી થાય એવી સાદી ખીચડી....ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
-
-
સાદી ખીચડી (Sadi khichdi recipe in Gujarati)
#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ગુજરાતી લોકોના ઘરમાં સાદી ખીચડી ખુબ જ પ્રચલિત વાનગી છે. સાવ નાના બાળકથી માંડીને મોટી ઉંમરની દરેક વ્યક્તિ માટે આ ખુબ જ હેલ્ધી વાનગી પણ છે. ફોતરાવાળી લીલી મગની દાળ કે પીળી મગની દાળ સાથે ખીચડીયા ચોખા ઉમેરી આ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ખીચડી બનાવવામાં આવે છે. કઢી, શાક, પાપડ, છાશ, અથાણું કે દહીં વગેરે સાથે આ ખીચડી ને પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે દરેક ગુજરાતીના ઘરમાં ગરમ ગરમ ખીચડીમાં ભારોભાર ઘી નાખીને ગરમાગરમ ખીચડી સર્વ કરવામાં આવે છે પરંતુ ઘણા લોકો ઠંડી ખીચડી પણ પસંદ કરતા હોય છે. Asmita Rupani -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiસાદી ખીચડી Ketki Dave -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 Week 1વઘારેલી ખીચડી ઓછા ટાઈમમાં બની જાય એવી અને સૌને પ્રિય વાનગી છે, આ ખીચડીને રવૈયા ખીચડી પણ કહે છે. Minal Rahul Bhakta -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR ખીચડી ઓહ મઝા આવે ખાવા ની તે માં સાથે દહીં હોય ને ખીચડી માં ઘી હોય વાહ.... Harsha Gohil -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSRખીચડી અને સેવ ટામેટાં નું શાક એ કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે' Jigna Patel -
સાદી ખીચડી (Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 સાદી ખીચડી જે બનાવવામાં ખૂબજ ઝડપથી બને છે અને હેલ્ધી પણ છે .તેને અલગ અલગ રીતે પણ બનાવી શકાય છે. Madhuri Dhinoja -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#SRJસાદી ખીચડી એક હેલ્ધી અને ટેસ્ટી ફૂડ છે જે દરેકને પસંદ હોય છે અને અલગ અલગ રીતે ખાઈ શકાય છે ગરમ અને ઠંડી બધી જ ફાઈન લાગે છે તેલ ઘી દહીં શાક કઢી અથાણું કોઈ પણ સાથે તમે એને ખાઈ શકો છો Kalpana Mavani -
-
તુવેરદાળની છુટી ખીચડી(khichdi recipe in gujarati)
#સુપરશેફ4 ખીચડી તો બધાને ભાવતી જ હોય છે.કોઈ બીમાર હોય તો પણ ડોકટર તેને ખીચડી જ જમવાનુ કેય છે.ખીચડી તો ખાવામા પણ હળવો ખોરાક છે . Devyani Mehul kariya -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Varsha Dave -
સાદી ખીચડી
માય રેસીપી ઈબુક 📒📕📗#RB13વીક 13સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVFખીચડી એ આપણું પરંપરાગત ખાણું છે અને દરેક ઘરમાં લગભગ વાળુમાં (રાત્રી ભોજન )બનાવવામાં આવે છે ,ખીચડી મૉટે ભાગે દૂધ ,રીંગણનો ઓલો,કઢી,રસાવાળા શાકસાથે પીરસાય છે ,ચોખા અને દાળ માંથી બનતી આ રેસીપી એટલી લોકપ્રિય છેતેને જુદા જુદા પ્રકારે બનાવી પિરસવમાં આવે છે ,મગની દાળ અને ચોખામાં થી ખીચડીબનાવવામાં આવે છે ,પરંતુ દરેક રાજ્યની ખીચડી બનાવવાની રીત ,ધાન્ય વિગેરે અલગ છે ,દરેક રાજ્ય તેની આબોહવાને માફક આવે તે ધાન્યનો ઉપયોગ કરી બનાવે છે ,ખીચડીનોસાત્વિક ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે ,પચવામાં બિલકુલ હલકી છે એટલે બીમારીદરમ્યાન પણ દહીં શકાય છે ,નાનું બાળક જયારે ખોરાક લેવાની શરૂઆત કરે ત્યારે તેનેરોજ મીણ જેવી ખીચડી ,ઘી નાખી ખુબ જ ફીણીને ખવરાવામાં આવે છે ,આમ નાનામોટાસહુને પ્રિય એવી ખીચડી હવે વિવિધ નામ થી ઓળખાતી થઇ છે ,શાહી ખીચડી ,વઘારેલી ,મિક્સદાળની ,સ્વામિનારાયણની ,,,સાદી ખીચડી,,,,મસાલા ખીચડી ,,,જેટલી ચાહો એટલાનામ ,,,,મેં અહીં આપણી પરંપરાગત ખીચડી જે મગની ફોતરાવાળી દાળ અને ચોખામાંથીબનાવવામાં આવે છે તેની રીત રજૂ કરી છે ,,,ગરમાગરમ ખીચડી અને વલોણાનું ઘી ,,,વાહ,,પછી તો વાળુનું પૂછવું જ શું ,,,ખીચડી માતાજીને નેવૈદ્ય,,,પ્રસાદમાં પણ ધરાય છે .ચૂલા પર બનેલ ખીચડી અને તે પણ પીતલ ના તપેલામાં તેનો સ્વાદ જ કૈક અલગ હોય છે ,મારા મમ્મી અમને હમેશા કહેતા કે જેમ ખીચડી ધીરી તેમ દીકરી પણ ધીરી સારી લાગે ,એટલે કે ધીમે તાપે ચડેલ ખીચડી જેમ વધુ મીઠી લાગે તેમ શાંત,ઠરેલ ,ધીર ગંભીરદીકરી પણ સહુને વ્હાલી લાગે ,,, Juliben Dave -
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#TROખીચડી એક લોકપ્રિય ગુજરાતી રેસીપી છે જે આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ પણ છે. ગુજરાતી ખીચડી એ એક સંપૂર્ણ ભોજનની રેસીપી છે જેમાં ચોખા, દાળ અને મસાલામાં રાંધેલા શાકભાજીનો સમાવેશ થાય છે. ખીચડી વિવિધ રીતે તૈયાર કરી શકાય છે. આજે આપણે રજવાડી ખીચડીની રેસીપી બનાવીશું. અમે તેને સરસ મસાલો આપવા માટે તેમાં આખો સૂકો મસાલો ઉમેર્યો છે અને ખીચડીને ડબલ તડકા આપ્યું છે જે ખીચડીને અદ્ભુત સ્વાદ આપે છે. કાજુ અને કિસમિસનો ઉમેરો ખિચડીમાં રજવાડી સ્વાદ આપે . Smruti Rana -
ખીચડી (Khichdi recipe in Gujarati)
#goldenapron3 #week25 #satvikખીચડી એ ઓછી વસ્તુઓથી અને ફટાફટ બનતી વાનગી છે. અને સાથે-સાથે એ હેલ્ધી પણ છે. કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે ડોક્ટર ખીચડી ખાવાનું જ કહે છે. અને દાંતના હોય તોપણ ખીચડી સરળતાથી ઉતરી જાય છે. નાના બાળકોને પણ ખીચડી ખવડાવવામાં આવે છે. એમાં પણ મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બહુ હેલ્ધી હોય છે. Ekta Pinkesh Patel -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujarati#dinner Neeru Thakkar -
ખીચડી ( Khichdi Recipe in Gujarati
#GA4#Gujarati#week4#Recipe 4ખીચડી તે આપણું સાત્વિક ભોજન છે પચવામાં પણ સારી રીતે પચી જાય છે મને મગની મોગર દાળ વાળી ભાવે છે એટલે મેં મગની મોગર મગની ફોતરા દાળ લઈ શકો છો Pina Chokshi -
સાદી ખીચડી
#સૂપરશેફ૪ પોસ્ટ૭ આ ખીચડી હેલ્ધી છે બીમાર હોય કે બાળકો ને આ ખીચડી પહેલા ખવાય છે Smita Barot -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#cookpadgujaratiખીચડી બનાવવી ખુબ જ સરળ છે તેમ જ પૌષ્ટિક છે. પ્રોટીનથી ભરપૂર મગદાળ વાળી ખીચડી ખાવાથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન્સ અને ફાઇબર મળે છે. Ranjan Kacha -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#sadikhichdi#plainkhichadi#cookpadgujarati Mamta Pandya -
#સાદી મગ દાળ ની ખીચડી #
વિવિધ પ્રકારની ખિચડી બનાવતા હોય છે ઘણી વાર સાદી ખિચડી પણ ખુબ જ ટેસ્ટી લાગે છે અને પોષણક્ષમ હોય છે તો ચાલો બનાવી એ ખિચડી#ખીચડી Yasmeeta Jani -
-
More Recipes
ટિપ્પણીઓ (4)
Wow