છોલે પાલક
#RB14
#cookpadgujarati
એકદમ હેલ્થી રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ ને ઘી ગરમ કરી તમાલ પત્ર ને આખું લાલ મરચું મૂકી ડુંગળી ને લસણ સાંતળો
ત્યાર બાદ તેમાં આદું મરચા, લાલ મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો, છોલે મસાલા મીઠું નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો
ત્યાર બાદ તેમાં ટોમેટો પ્યુરી નાખી ૨ થી ૩ મિનિટ સુધી સાંતળો - 2
ગ્રેવી માં બાફેલા છોલે નાખી મિક્સ કરી લો
ખદખદે એટલે તેમાં પાલક પ્યુરી નાખી લીંબૂ નો રસ નાખી મિક્સ કરી ૧ મિનિટ માં ઉતારી લો (પાલક નાખ્યા બાદ વધારે વખત ગરમ કરવા થી લીલો રંગ સાચવતો નથી)...
છોલે પાલક તૈયાર..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16355712




ટિપ્પણીઓ (2)