લીલી મકાઇ નો ચેવડો (Lili Makai Chevdo Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સવિઁગ
  1. 2 નંગ મોટી બોઇલ કોન
  2. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  3. 10 નંગલીમડો
  4. 1/2 ચમચીરાઇ
  5. 1/2 ચમચીજીરુ
  6. ચપટીહીંગ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1 ચમચીખાંડ
  9. 1/4 ચમચીગરમ મસાલો
  10. 1/4 ચમચીહળદર
  11. 3 ચમચીતેલ
  12. કોથમીર
  13. 2 ચમચીલેમન જ્યુસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઇ ને થોડુ મીઠું નાખી કુકર મા 3 સીટી કરો ત્યાર બાદ તેના દાણા અલગ કરી લો તેમા થી થોડા દાણા કાઢી મીક્ષર મા પીસી લો

  2. 2

    હવે ગેસ ઉપર પેન ગરમ થાય એટલે તેમા તેલ નાખી રાઈ જીરુ લીમડો હીંગ નાખી પેસ્ટ સાતળો પછી તેમા મકાઈ નુ છીણ એડ કરી બરાબર ચડવા દો ત્યાર બાદ તેમા મીઠું હળદર ખાંડ લેમન જ્યુસ ગરમ મસાલો નાખી મકાઇ ના દાણા એડ કરી બરાબર મીક્ષ કરો ઉપર થી કોથમીર નાખી દો

  3. 3

    તો તૈયાર છે સીઝન મા બને તેવો લીલી મકાઇ નો ચેવડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes