રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્રોઝન કરેલા વટાણાને ગરમ પાણીમાં વીસ મિનિટ રાખી મૂકવા ત્યારબાદ ગેસ ઉપર કડાઈ માં તેલ મૂકી તેમાં ઝીણા કાપેલા લીલા મરચા બાફેલા બટેકા અને વટાણામાંથી પાણી કાઢી લઈ તે વટાણા ઉમેરી દેવા
- 2
ત્યારબાદ તેમાં બધા જ મસાલા ઉમેરી તેનો માવો તૈયાર કરી લેવો છેલ્લે તેમાં કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દેવું ત્યારબાદ બ્રેડ ઉપર બટર લગાવી તેના ઉપર કોથમીર ફુદીનાની ચટણી લગાવી ત્યારબાદ માવો મૂકવો
- 3
ડુંગળી અને ટામેટાં ની ગોળ સ્લાઈસ કરી તેના ઉપર સેન્ડવીચ મસાલો છાંટી લેવો અને તે માવા ઉપર મૂકવી ત્યારબાદ ટોસ્ટરમાં સેન્ડવીચ ટોસ્ટ કરી લેવી
- 4
સેન્ડવીચ ને કટ કરી ઉપર ચાટ મસાલો છાંટવો માયોનીઝ અને ચીઝથી ગાર્નીશ કરવું ત્યારબાદ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST Iime Amit Trivedi
-

-

કોકટેલ સેન્ડવીચ (ટોસ્ટ ચીઝ સેન્ડવીચ)
#RB14#COOKPADGUJRATI#COOKPADINDIA કોકટેલ સેન્ડવીચ એટલે ૩ લેયર ટોસ્ટ ચીઝ સેન્ડવીચ. sneha desai
-

વેજ ચીઝ સેન્ડવીચ
આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનુ નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીયે વેજ ચીઝ સેન્ડવીચ#SFC Tejal Vaidya
-

-

-

આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpad Ankita Tank Parmar
-

-

-

ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati Ketki Dave
-

-

-

-

વેજ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipe#Cookpad#CookpadGujarati#Cookpadindiaસેન્ડવીચ એ બ્રેડમાંથી બનતી ફાસ્ટ ફૂડ રેસીપી છે સમય જતા તેમાં ઘણા જ વેરીએશન આવેલા છે જેમ કે ચીઝ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ મેયોનીઝ સેન્ડવીચ તેમાં મેં આજે મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી બધા વિટામિનો જળવાઈ રહે છે Ramaben Joshi
-

વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ
#મિલ્કી સેન્ડવીચ મારા ઘરના બધા સદસ્યો ને ખૂબજ ભાવે છે.જલ્દી અને સરળતાથી બની જાય છે. Bhumika Parmar
-

-

મેયો ચીઝ સેન્ડવીચ(Mayo Cheese Sandwich Recipe inGujarati)
#NSDરેસીપી નંબર ૧૦૩સેન્ડવીચ એવી આઇટમ છે કે જે નાના બાળકો થી.દરેકને ભાવે છે. અને સેન્ડવીચ માં જેટલી વેરાઈટી બનાવો તેટલી ઓછી છે કારણકે બે બ્રેડની વચ્ચે કઈ પણ નવી વસ્તુ નવા સોસ કે મેયોનીઝ વેજિટેબલ્સ કે ચીઝ મૂકીને નવી નવી સેન્ડવીચ બનાવી શકાય છે મેં પણ બનાના વેફસૅ મેયોનીઝ અને ચીઝ સાથે સેન્ડવીચ બનાવી છે Jyoti Shah
-

-

-

-

વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ
આજે આપણે બનાવીશું વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ. આ રેસીપી બનાવવા મા ખૂબજ સરળ છે. આ રેસિપી ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે. વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya
-

મુંબઇ સ્ટાઈલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#માઇઇબુક#પોસ્ટ7મુંબઇ સિટી વિવિધ સ્ટ્રીટ ફૂડ માટે લોકપ્રિય છે જેનો આનંદ દરેક લોકો લે છે.એમાનુ એક ફેમસ સ્ટ્રીટ ફુડ છે મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ.લોકોને હંમેશાં કોઈ ટ્રેન અથવા બસ પકડવાની ઉતાવળ હોય છે અને તેથી તેમાંથી કેટલાક તેમના બધા જ ભોજન મા સ્ટ્રીટ ફૂડ ખાતા હોય છે અને કેટલાક લોકો તેને સાંજના નાસ્તા તરીકે ખાવાનું પસંદ કરે છે. જ્યારે પણ હું મુંબઇની મુલાકાત કરું છું, ત્યારે મને આ ટોસ્ટેડ સેન્ડવીચ લેવાની લાલચ થાય છે. વારંવાર ટોસ્ટ સેન્ડવીચ ખાવા મુંબઈ તો જઈ ના શકાય એટલે મે મારા ઘરે જ આ મુંબઈ મળતી અને એજ સેમ ટેસ્ટની મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ ઘરે બનાવી છે. તમે પણ આ જ રીત થી એક વાર ટ્રાય કરી જૂઓ. khushboo doshi
-

-

-

-

વેજ ચીઝ સેન્ડવીચ 🥪🥪((Veg Cheese Sandwich Recipe In Gujarati)
#CookpadTurns6#cookpadindia#coolpadgujarati Unnati Desai
-

-

-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16355621





















ટિપ્પણીઓ (4)