કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છીબા ઢોકળી (Chiba Dhokali recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છીબા ઢોકળી (Chiba Dhokali recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છીબા ઢોકળી (Chiba Dhokali recipe in Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

#KRC
#RB15
કચ્છ ની વિસરાતી વાનગી માં છીબા ઢોકળી એક ટ્રેડીશનલ વાનગી છે, જે સરળ અને ઓછી વસ્તુથી બનતી વાનગી છે,

#KRC
#RB15
કચ્છ ની વિસરાતી વાનગી માં છીબા ઢોકળી એક ટ્રેડીશનલ વાનગી છે, જે સરળ અને ઓછી વસ્તુથી બનતી વાનગી છે,

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૨ વાટકી-ચણાનો લોટ
  2. ૧ ચમચી-મીઠું
  3. ૧ ચમચી-હળદર
  4. ૨- લીલા મરચા ની પેસ્ટ
  5. ૧/૪- હીંગ
  6. ૧ ચમચી- કસૂરી મેથી
  7. ૨ ચમચી- તેલ
  8. જરુર મુજબ પાણી
  9. ૧ ચમચી-ખાંડ(ઓપ્શનલ)
  10. ૧/૨-લીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો, તેમાં મીઠું, હળદર, હીંગ, ઉમેરો અને તેમાં લીલાં મરચાં ની પેસ્ટ, કસૂરી મેથી ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરી ને નહીં પાતળું નહીં ઘટ્ટ ખીરું તૈયાર કરો, તેમાં ૨ ચમચી સીંગતેલ ઉમેરો અને પછી લીંબુ નો રસ, ખાંડ નાખી એકસરખુ હલાવો.

    છીબા ઢોકળી (Chiba Dhokali recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક તપેલીમાં ગેસ ‌પર પાણી ગરમ મૂકી અને ગરમ થાય એટલે તેના પર જે ડીશ માં ખીરું પાથયુૅ,તે છીબુ ઉંધું એટલે પાણી તરફ રહે એમ છીબા‌ ઢોકળી કરો,૫ મીનીટ માં તૈયાર....

    છીબા ઢોકળી (Chiba Dhokali recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ છીબા ઢોકળી ચપ્પુ થી કટ કરી અને સીંગતેલ,આચાર મસાલા સાથે સર્વ કરો.

  4. 4

    છીબા ઢોકળી (Chiba Dhokali recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છીબા ઢોકળી (Chiba Dhokali recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છીબા ઢોકળી (Chiba Dhokali recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગરમ ગરમ છીબા ઢોકળી નો આનંદ માણો.

    છીબા ઢોકળી (Chiba Dhokali recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    છીબા ઢોકળી (Chiba Dhokali recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    છીબા ઢોકળી (Chiba Dhokali recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર July 17, 2022 13:07
ભુજ
Happy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
July 25, 2022 13:07
@cook_26502355 Tasty - Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રાજસ્થાની ખોબા રોટી
  2. કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
  3. રાજસ્થાની ગટ્ટા નું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati)
  4. માય સ્ટાઈલ ચીઝ દમ આલુ (My Style Cheese Dum Aloo Recipe)
  5. મેક્સિકન કેસેડિયા (Mexican Quesadilla Recipe In Gujarati)
  1. કચ્છી સંભારીયું (Kutchhi Sambhariyu Recipe in Gujarati)
  2. કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
  3. કચ્છી ટોસ્ટ (Kutchi Tosh Recipe In Gujarati)
  4. કચ્છી ખારી ભાત (Khari bhat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16376920
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close