કચ્છી ટોસ્ટ (Kutchi Tosh Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી અને લસણ ની ચટણી સાંતળો ત્યારબાદ તેમાં બટાકા નો માવો નાખી હલાવી ને દાબેલી નો મસાલો નાખો જરૂર મુજબ મીઠું નાખી હલાવી લો જરૂર પડે તો ૨ ચમચી પાણી નાખી સેજ વાર રેવા દહીં ઉતારી લો ને ઠંડુ થવા દયો
- 2
- 3
ટોસ્ટ ઉપર મીઠી ચટણી અને લસણ ની ચટણી લગાડી ઉપર દાબેલી નો માવો લગાડો તેની ઉપર સેજ ડુંગળી મસાલા શીંગ ઝીણી સેવ નાખી ઉપર સેજ મીઠી ચટણી, સેજ રાજકોટ ની ચટણી સેજ સોસ અને લીલા ધાણા થી ગાર્નિશીંગ કરી સર્વિંગ પ્લેટ માં સર્વ કરો તૈયાર છે કચ્છી ટોસ્ટ
- 4
- 5
આ એક કચ્છનું ફ્યુઝન ફૂડ છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કચ્છી ફ્યુઝન મસાલા ટોસ્ટ (Kutchi Fusion Masala Toast Recipe In Gujarati)
#KRC#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
સ્પાઇસી કચ્છી કડક (Spicy Kutchi Kadak Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia#KRC Sneha Patel -
-
-
-
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
#કચ્છી રાજસ્થાની રેસિપી ચેલેન્જ#કુકસ્નેપ ચેલેન્જ#KRC Rita Gajjar -
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
#SFઆજે મે કચ્છ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ કચ્છી કડક બનાવ્યું છે જે એકદમ ટેસ્ટી હોઈ છે hetal shah -
-
કચ્છ નું ફેમસ કચ્છી કડક (Kutch Famous Kutchi Kadak Recipe In Gujarati)
#CTફ્રેન્ડ્સ,કચ્છ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ કચ્છી કડક સ્વાદ માં દાબેલી ને મળતું આવતું ટેસ્ટી અને ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ છે. બનાવવા માં એકદમ સરળ આ વાનગી ચોક્કસ ટ્રાય કરવા જેવી ખરી 😍 કચ્છી કડક બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
-
કચ્છી કડક (Kutchi Kadak Recipe in Gujarati)
#PS#cookpadindiaમાંડવી કચ્છ ની એકદમ પ્રસિદ્ધ વાનગી એટલે દાબેલી અને કડક..!!🍲 એકવાર આવો અને ચાખો એટલે એનો સ્વાદ કાયમ માટે યાદગાર રહી જાય...😇 આ બનાવવા માં એકદમ સરળ અને સ્વાદ માં એકદમ ચટપટી છે....🥰 Noopur Alok Vaishnav -
-
-
-
ચટપટી મસાલેદાર કચ્છી દાબેલી (Chatpati Masaledar Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC# કચ્છી રાજસ્થાની રેસિપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકચ્છ અને રાજસ્થાન બંનેનું વાતાવરણ સરખું છે તેથી મોટાભાગે તેમની રેસિપીમાં સામ્યતા જોવા મળે છે ત્યાં પાણી અને શાકભાજીની અછત ની અસર તેને ભોજન શૈલીમાં જોવા મળે છે તેની વાનગી મસાલેદાર ચટપટી અને flavorful હોય છે Ramaben Joshi -
-
કચ્છી દાબેલી ટોસ્ટ(Kutchi Dabeli Toast Recipe In Gujarati)
#CT#cookpadindiaકચ્છની પ્રખ્યાત દાબેલી મોટેભાગે બધાએ ખાધી જ હશે. અને ઘણાને ફેવરિટ પણ હશે. આજે હું આપની સાથે શેર કરીશ કચ્છના એવા જ ચટાકેદાર ટોસ્ટ કે જે દાબેલીના સ્ટફીંગનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. અમુક પૂર્વ તૈયારી હોય તો ખૂબ જ ઝડપથી બની જાય છે. એકદમ સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવનાર આ ટોસ્ટ તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16366353
ટિપ્પણીઓ