જુવાર ના લોટ ના મીની ઉત્તપમ

ચોમાસા ની ઋતુ માં વરસાદ પડતો હોય ત્યારે બધા ને કંઇક ગરમ અને ટેસ્ટી તેમજ જલ્દી બની જાય એવું ખાવાનું મન થાય છે.તો અહી આ જલ્દી બની જતી રેસીપી છે.ચોક્કસ થી ટ્રાય કરજો. #RB16
જુવાર ના લોટ ના મીની ઉત્તપમ
ચોમાસા ની ઋતુ માં વરસાદ પડતો હોય ત્યારે બધા ને કંઇક ગરમ અને ટેસ્ટી તેમજ જલ્દી બની જાય એવું ખાવાનું મન થાય છે.તો અહી આ જલ્દી બની જતી રેસીપી છે.ચોક્કસ થી ટ્રાય કરજો. #RB16
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બને લોટ લઈ જરૂર મુજબ પાણી તેમજ મીઠું નાખી ખીરું તૈયાર કરો બહુ પાતળું ખીરું બનાવું નહી.(બાયડિંગ માટે ચણા નો લોટ નાખ્યો છે)
- 2
હવે ચોપર માં ડુંગળી, ટામેટાં ને બહુ ઝીણા તેમજ બહુ મોટા નહિ એવા કટ કરી લો.તમે તેમાં(મકાઈ, ગાજર નું છીણ, કેપ્સિકમ) પણ નાખી શકો છો.
- 3
મે પેલી વાર જ બનાવ્યા હોવાથી નથી નાખ્યા પણ વિચાર આવ્યો કે નાખી શકાય તો પણ સરસ લાગશે.
- 4
હવે નોનસ્ટિક માં થોડું તેલ મૂકી નાના ઉત્તપમ ઉતરે એ રીતે થોડું ખીરું લઈ પાથરો પછી તેની પર ડુંગળી તેમજ ટામેટાં મૂકો અને બને બાજુ શેકી લો તો તૈયાર છે સ્વાદિષ્ટ જુવાર ના મીની ઉત્તપમ.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ