મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)

#MFF
ચોમાસાનું ડિનર સહેલું ને સટ.... ગરમાગરમ મિક્ષ ભજીયા ને સાઈડમાં પુલાવ.....ને કાચા મરચાની લિજ્જત....ખૂબ ઝડપ થી બની જતી આ વાનગી બધાની ફેવરિટ છે...
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MFF
ચોમાસાનું ડિનર સહેલું ને સટ.... ગરમાગરમ મિક્ષ ભજીયા ને સાઈડમાં પુલાવ.....ને કાચા મરચાની લિજ્જત....ખૂબ ઝડપ થી બની જતી આ વાનગી બધાની ફેવરિટ છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટમાં કુકિંગ સોડા સિવાયના મસાલા, ચોખાનો લોટ અને મીઠું ઉમેરી ઢાંકીને રેસ્ટ આપો..રતાળુ મોટા ટુકડામાં સમારી મીઠું અને પાણી ઉમેરી પ્રેશર કૂકરમાં બોઈલ કરી છોલી ને પસંદ પ્રમાણે ટુકડા કરી લો.
- 2
હવે એક કડાઈમાં તળવા માટેનું તેલ ગરમ મુકો.તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ ખીરામાં ચપટી કુકિંગ સોડા અને એક ચમચી ગરમ તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો...બટાકાની સ્લાઈસ, પાકા કેળાના પીસ અને કાપેલા મરચા તૈયાર કરો.
- 3
બધી સમારેલી સામગ્રી ખીરામાં ડૂબાવી કોટ કરી ગરમ તેલમાં મધ્યમ ફ્લેમ પર ભજીયા તળી લો.આછા લાલ ક્રિસ્પી એવા ભજીયા તૈયાર છે...ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન ના મિક્સ ભજીયા(besan na mix bhajiya recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સકેલોટ#week2પોસ્ટ - 10 Sudha Banjara Vasani -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
વરસાદની સિઝનની શરૂઆત થઇ ગઈ છે. આ ઋતુમાં આપણે સૌ ગરમાગરમ ભજીયા ખાવાના શોખીન છીએ.ખરું ને! જો ચોમાસાના વરસાદી વાતાવરણમાં ગરમાગરમ આદુવાળી ચા સાથે ગરમાગરમ ભજીયા મળી જાય તો માજા જ કંઈક અલગ છે.હકીકતમાં, ભજીયા ઘણી બધી અલગ રીતે અલગ શાકભાજીના ઉપયોગથી બનાવવામાં આવે છે,પણ તે દરેકની પસંદગી પર આધાર રાખે છે પરંતુ તે સ્વાદ થી ભરપૂર હોય છે.આજે હું કાકડી, ડુંગળી, બટાકા, મરચાંના ભજીયા બનાવું છું જેનો સ્વાદ ચાની ચુસ્કી સાથે વરસાદની માજા અનેકગણી કરી દેશે.#MVF#cookpadgujarati Riddhi Dholakia -
રતાળુ ના ભજીયા (Purple Yam Fritters Recipe In Gujarati)
#RB2Week2 આ ભજીયા દક્ષિણ ગુજરાતની ખાસ વાનગી છે...તેને કંદ પૂરી પણ કહેવાય છે...દરેક ઘરમાં બનતી અને સ્ટ્રીટ ફૂડ તરીકે પીરસાતી વાનગી છે..રતાળુ એક કંદમૂળ પ્રકાર નું શાક છે જે સ્ટાર્ચ, ફાઇબર્સ , કેલ્શિયમ અને વિટામિન્સ થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
લસણીયા બટેટાના ભજીયા (Lasuni Potato Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસુ આવે અને વરસાદ પડે એટલે ગુજરાતી લોકોના ઘરમાં તેલનો તવો મુકાય અને વિવિધ જાતના ગરમાગરમ ભજીયા બનાવવામાં આવે છે. ભજીયા ઘણી બધી વેરાયટીના બને છે જેવા કે બટેટાના, કેળાના, મરચાંના, દૂધીના, મેથીના, ટમેટાના વગેરે. મેં આજે સ્વાદમાં થોડા તીખા પણ ખૂબ જ ટેસ્ટી એવા લસણીયા બટેટાના ભજીયા બનાવ્યા છે. ચોમાસામાં વરસાદ વરસતો હોય ત્યારે આ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. નાની નાની બટેટી માં કાપા કરી લસણની ચટણી ભરી આ ભજીયા બનાવવામાં આવે છે. બટેટી ના હોય તો મોટા બટેટાના ટુકડા કરી તેમાં પણ લસણની ચટણી ભરીને આ ભજીયા બનાવી શકાય છે. આ ભજીયા ટોમેટો કેચઅપ , લીલી ચટણી કે પછી રાજકોટની ફેમસ એવી ગોરધન ચટણી સાથે પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#FDS@Sangitમારી સહેલી સંગીતા જે મોમ્બાસા કૅન્યા રહેછે જે, ઈન્ડીયા આવે ત્યારે ઝટપટ ઘરમાં જ રહે લી સામગ્રી માંથી બનાવી શકાય એવો ગરમાગરમ નાસ્તો એટલે મિક્સ ભજીયા હુ એને ખવડાવું , Pinal Patel -
મિક્સ ભજીયા(Mix bhajiya recipe in gujarati)
#GA4#Week9#Frieadઆજે કાળી ચૌદશ ના દિવસે ભજીયા બનાવવા ની પરંપરા છે..તો મારા ઘરે તો ફરમાઈશ બટાકા ડુંગળી નાં ભજીયા.અને મરચા ના ભજીયા જોઈએ જ..તો બટાકા ની સ્લાઈસ ભજીયા માટે કરી જ છે તો થોડા દાફડા ભજીયા પણ બનાવજો..તો આજે આ ચાર પ્રકારના મિક્સ ભજીયા ગોળ આંબલી ની ચટણી સાથે ડુંગળી અને લીલાં મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે Sunita Vaghela -
મયૂર ના ભજીયા (Mayur Bhajiya Recipe In Gujarati)
#RJS#rajkot_special#cookpadindia#cookpadgujaratiરાજકોટ જ્યારે જવાનું થાય ત્યારે મયૂર ના ભજીયા એક વખત તો ખાવા જઈએ જ .એમાયે તેના મિક્સ ભજીયા માં થી લસણિયા બટેકા ,ભરેલા મરચા ના અને પતરી ના ભજીયા ફેવરિટ છે .આજે આ 3 જાતના ભજીયા ની રેસિપી શેર કરું છું . Keshma Raichura -
બટાકા ના ભજીયા
#RB20 આ ભજીયા મારા સન અને મારા સસરા ને ખુબ ભાવે છે , એટલે મેં આ ભજીયા બનાવ્યા છે . Rekha Ramchandani -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MW3મિક્સ ભજીયા માં મેં અહિં બટાકા વડા, લસણીયાં બટાકા,પાલક નાં ગોટા,મેથી નાં ગોટા,પાલક નાં ભજીયા,બટેટા ની પત્રી નાં ભજીયા,ટામેટાં નાં ભજીયા,પનીર નાં,કાંદા ભજીયા,મકાઈ નાં ભજીયા,વાટી દાળ નાં ભજીયા,મરચા નાં ભજીયા બનાવ્યાં છે . Avani Parmar -
રતાળુ ના ભજીયા (Purple Yam Fritters Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ Sudha Banjara Vasani -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#ફટાફટ#Cookpad#Cookpadindiaભજીયા એક ખુબજ સરળ અને ટેસ્ટી snack છે જે બધા નેજ ભાવતા હોય છે. અને વરસાદ ના મૌસમ મા ભજીયા મળી જાય એટલે તો મજ્જા પડી જાય. મે અહી ૫ વરાયટી ના ભજીયા સાથે ભજીયા પ્લાટર બનાવ્યું છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
રાજકોટી મિક્સ ભજીયા (Rajkoti Mix Bhajiya Recipe In Gujarati)
#RJSરાજકોટ ના મયુર ના મિક્સ ભજીયા ખુબ જ વખણાય છે, મેં અહીં યા ચટાપટા બટાકા વડા અને ભરેલા મરચાં ના ભજીયા બનાવ્યા છે Pinal Patel -
મિક્સ ભજીયા (mix bhajiya recipe in gujarati)
#સુપરશેફ3#વીક3 વરસતા વરસાદ માં અને ખુશનુમા વાતાવરણમાં ગરમ-ગરમ ભજીયા ખાવા ની ખૂબ મજા આવે.એક બાજુ વરસાદ વરસતો હોય અને જો ભજીયા મળી જાય તો તો ગુજરાતી ઓને તો મજા જ પડી જાય.કેમ ખરું ને ..?? Yamuna H Javani -
ભજીયા (bhajiya recipe in Gujarati)
વરસાદ પડે એટલે ઘરના બધાને ગરમાગરમ ભજીયા ખાવાનું મન થાય. બધાની ડિમાન્ડ કેટલી જુદી જુદી હોય કેળાના ભજીયા,ખજૂર ભજીયા,ડુંગળીના ભજીયા,રીંગણાના ભજીયા,અજમાના પાનના ભજીયા,મરચાના ભજીયા. Davda Bhavana -
રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
#KRC રાજસ્થાન ની આ પ્રખ્યાત વાનગી દરેક સીટી માં મળવા લાગી છે...લગ્ન ન જમણવારમાં પણ પીરસવામાં આવે છે ...મોટા મોળા મરચામાં અલગ અલગ સ્ટફિંગ ભરીને બનાવાય છે મેં બોઈલ બટાકા તેમજ રતાળુ અને મસાલાના સ્ટફિંગથી બનાવેલ છે. Sudha Banjara Vasani -
ડુંગળી અને બટાકા ના ભજીયા (Onion Potato Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા બધાના ઓલ ટાઈમ ફેવરિટ છે વડી ડુંગળી અને બટાકા તો ઘરમાં હોય જ એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય#Fam#Breakfast Shethjayshree Mahendra -
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
મોનસૂન માં ઘણી વાનગી ઓ બને છે અને તેમાં આ ગુજરાતી ઓના ઘરોમાં વારંવાર બનતી ડીશ એટલે ગરમાગરમ ભજીયા Falguni Shah -
કરી લિવ્સ નાં ભજીયા
#સુપરશેફ૩ઔર એક ભજીયા ની નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.આ વખત મૈને મોટા લીમડાના પાન મળ્યા હતાં એટલે કરી લિવ્સ/ મીઠા લીમડાના પાન ના ભજીયા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Jasmin Motta _ #BeingMotta -
-
ટામેટા ના ભજીયા
#સુપેરસફે3#વિકમીલ3ડુમસ ના ફેમસ ભજીયા છે, સૂરત થી બધાં રજા ના દિવસે આ ભજીયા ખાવા ડુમસ જાય છે, બધા ના ફેવરિટ છે આ ભજીયા. Bhavini Naik -
ભજીયા (Bhajiya Recipe in Gujarati)
#MW3 શિયાળામાં ખૂબ જ સરસ કંદ મળે છે મેં તેનો ઉપયોગ કરી એકદમ ટેસ્ટી ભજીયા બનાવ્યા છે. Arti Desai -
મિક્સ વેજ ભજીયા (Mix Veg Bhajiya Recipe In Gujarati)
#માઇઇબુકચોમાસુ આવે ને બધા ને ભજીયા ખાવાનું મન થાય .એમાયે બધી જાત ના શાકભાજી ના ભજીયા હોય તો ટેસ્ટી અને હેલ્ધી .સોનામાં સુંગધ .મે આજે બનાવ્યા છે દૂધી ,રીંગણ,કેળુ,મરચું,ડુંગળી,બટેકા,લીમડાના મિક્સ ભજીયા . Keshma Raichura -
ડુમસ ના ફેમસ ટામેટા ના ભજીયા
#વિકમીલ 1#તીખીસુરતના ડુમસ સિટીના ફેમસ ટામેટા ના ભજીયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ચટણી થી ભરેલા અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી તીખા અને સોફ્ટ એકદમ પોચા ખાવામાં ખૂબ જ મજા આવે છે વરસાદની સિઝનમાં ગરમાગરમ ભજીયા સાથે ચા અથવા એમનેમ ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે Kalpana Parmar -
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MVF ભજીયા ગુજરાતી ઓ ની ફેવરિટ ડીશ છે.જે સહુ કોઈ નાં ઘર માં બનતા હોય છે. Varsha Dave -
મિક્સ ભજીયા (mix bhajiya recipe in Gujarati)
#સુપરસેફ3#મોન્સૂનસ્પેસીઅલભજીયા એ ચણા ના લોટ થી જ બનતી વાનગી છે. અને બટેટા, કેળા, ડુંગળી, મરચા વગેરે થી બની શકે છે સ્વાદિષ્ટ ભજીયા વરસાદ ની ૠતુ માં ખાસ બનાવવ માં આવે છે ગુજરાતી લોકો ના પ્રિય છે. સ્ટ્રીટ ફૂડ પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
મીક્ષ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC વરસાદ આવે ને પહેલી વાનગી જો કોઇ યાદ આવે તો એ ભજીયા જ હોય.તો ચાલો....મોન્સુન સ્પેશલ મા મીક્ષ ભજીયા ની રેસીપી શેર કંરુ છું.ઉપર પ્લેટ મા રતાળુ,ટામેટાં,બટાકા,મરચા ને કાંદા ના ભજીયા તો છેજ...વચચે મે બટાકા ની બીજી વેરાયટી એવા આફી્કા ના ફેમસ મારુ ના ભ ઝીણા સવઁ કયાઁ છે. Rinku Patel -
કાંદા ભજીયા(Kanda bhajiya recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ30ચોમાસા માં ચા સાથે ગરમાગરમ ભજીયા મળી જાય તો બધા ને ખૂબ મજા આવે. કાંદા ભજીયા ખૂબ જ સરળ અને ઝડપ થી બની જાય અને મજા પણ આવે. આ ભજીયા કોઈ પણ સમયે નાસ્તા માં માણી શકાય. Shraddha Patel -
બટાકા વડા(potato stuff Vada recipe in Gujarati)
#MRC આ રેસીપી ગુજરાતીઓ ની અતિપ્રિય...વારંવાર બનતી અને જમણવાર તેમજ પાર્ટીમાં પીરસાતી વાનગી છે...બાળકોથી લઈને વડીલો ની મનપસંદ છે...સ્ટ્રીટ ફૂડ માં વડા પાઉં તરીકે મળતી હોય છે... Sudha Banjara Vasani -
વેજ પુડલા
#par ફટાફટ બની જતી આ વાનગી ગુજરાતી ઓ ની ફેવરિટ છે જે સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (2)