કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

#MFF વેજ મનચાઉં સૂપ with વેજ ચીઝ ગાર્લિક બ્રેડ

#MFF વેજ મનચાઉં સૂપ with વેજ ચીઝ ગાર્લિક બ્રેડ

વધુ વાંચો

વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

#MFF વેજ મનચાઉં સૂપ with વેજ ચીઝ ગાર્લિક બ્રેડ

#MFF વેજ મનચાઉં સૂપ with વેજ ચીઝ ગાર્લિક બ્રેડ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦મિનિટ
૨વ્યક્તિ
  1. કટ વેજ-
  2. 1 નંગ ગાજર બારીક કટ
  3. 1 નંગડુંગળી કટ
  4. 2લીલા મરચા કટ
  5. 1/2 કપ કોબીજ ચોપ
  6. 1કેપ્સીકમ
  7. ૪ ચમચી કોર્ન દાણા બાફેલા
  8. ૧ ચમચી આદુ બારીક ચોપ
  9. 3 નંગસ્પ્રિંગ ઓનીયન ચોપ
  10. 3લસણ કળીઓ ચોપ
  11. નુડલ્સ ટેસ્ટ મુજબ
  12. કોથમીર
  13. ૨ ચમચી સોયા સોસ
  14. ૧ ચમચી ગ્રીન ચીલી સોસ
  15. ૨ ચમચી કોર્ન ફ્લોર
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. 1/2 ચમચી મરી પાઉડર
  18. ૨ ચમચી ઓઇલ
  19. 500મીલી વોટર/ 2nd 1/2 ગ્લાસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦મિનિટ
  1. 1

    સૌ પહેલાં બધાં વેજ ધોઈને બારીક ચોપ કરી લો

    વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં ઓઇલ મૂકી તેમાં ગાજર અને કાંદા સાંતળવું 30 second..પછી તેમાં આદુ, લસણ અને મરચા નાખી ધીમે ધીમે કેપ્સીકમ, કોબીજ, કોર્ન દાણા અને સ્પ્રિંગ ઓનીયન નાખી ૧મિનિટ પછી પાણી ઉમેરીને તેમાં મીઠું અને કોથમીર, મરી પાઉડર નાંખી નૂડલસ ઉમેરી 2 મિનિટ થવા દેવું હવે આપણે કોર્ન ફ્લોર ને એક વાટકી મા પાણી મા ઓગાળી પછી તેને સૂપ મા એડ કરીને ચીલી સોસ અને સોયા સોસ ઉમેરીને ૧મીનીટ થવા દેવુ.

    વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આપણે ગેસ બંધ કરી તૈયાર ગરમ સૂપ ને મનગમતું સ્ટાર્ટર સાથે સર્વ કરવું.

    વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @masterqueen
પર July 25, 2022 10:24
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીળી ખારેક ની ચટપટી ચાટ (Yellow Kharek Chatpati Chat Recipe In Gujarati)
  2. પનીર મસાલા હોટ ડોગ (Paneer masala hot dog recipe in Gujarati)
  3. ઢોસા ની રેડ ચટણી (Dosa Red Chutney Recipe In Gujarati)
  4. સોયા સોસ(Soya Sauce Recipe in Gujarati) (JAIN)
  5. દૂધી નો હલવો
  1. દૂધી સાબુદાણા ફરાળી ખીચડી (Dudhi Sabudana Farali Khichdi Recipe In Gujarati)
  2. ક્રિસ્પી વઘારેલા પાત્રા (Crispy Vagharela Patra Recipe In Gujara
  3. ક્રિસ્પી આલુ ટોસ્ટ (Crispy Aloo Toast Recipe In Gujarati)
  4. સોયા સોસ(Soya Sauce Recipe in Gujarati) (JAIN)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16394192
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close