સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)

hetal shah @cook_26077458
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાળ ને બરાબર ધોઈ 15 મિનિટ પલાળી રાખો પછી તેને કૂકર માં લો અને પાણી અને મીઠું ઉમેરો
- 2
હવે હળદર ઉમેરી મિક્સ કરી ઘી ઉમેરો અને 2 મિનિટ સ્લો ફલેમ ઉપર થવા દો ત્યાર બાદ કૂકર બંધ કરી 3 સિટી વાગે ત્યાં સુધી ગેસ ઉપર રાખો હવે ગેસ બંધ કરી કૂકર ને ઠંડુ થવા દો
- 3
હવે ગરમ ગરમ ખીચડી ને એક પ્લેટ માં કાઢી ઉપર થી ઘી ઉમેરો અને સર્વ કરો
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16398975













ટિપ્પણીઓ