વેજ. રોટી કેસેડિયા (Veg. Roti Quesadilla Recipe In Gujarati)

વેજ. રોટી કેસેડિયા (Veg. Roti Quesadilla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલમાં ઘઉં નો લોટ ચાળી ને લો, તેમાં ચપટી મીઠું અને એક ચમચી મોણ(તેલ)ઉમેરી ને સરસ મિક્ષ કરી લો પછી તેમાં પાણી ઉમેરી ને રોટલી નો લોટ બાંધી લો,૧૦ મિનિટ ઢાંકી રાખી લો.
૧૦ મિનિટ પછી ૧ ચમચી તેલ ઉમેરી ને લોટ ને સરસ મસળી લો, ને લૂવા કરી લો,લૂવા ને અટામણ છાંટી ને સહેજ જાડી રોટલી વણી ને પકવી લો...આ રીતે પહેલાં રોટલી બનાવી ને રાખી લો. - 2
બાઉલમાં બાફેલા બટાકા, બે ચીઝ કયૂબ,ડુંગળી, લીલા મરચાં,આદુ,મકાઈ ના દાણા, જીરુ અને ધાણા પાઉડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને બધું જ સરસ હાથ થી મસળીને લો....થોડાંક જીણા સુધારેલા કોથમીર ઉમેરી દો...સ્ટફિંગ તૈયાર
- 3
હવે,એક રોટલી લો,તેનાં અડધાં ભાગ પર સ્ટફિંગ રાખો ને તેના પર લાલ મરચું અને જીરું પાઉડર, ચાટ મસાલો અને ચીઝ સ્લાઈસ ના કટકા કરી ને રાખો,છેલ્લે કોથમીર ભભરાવીને રોટલી નો બીજો ભાગ ફોલ્ડ કરી હળવા હાથે દબાવી લો.
- 4
ગરમ પેન માં માખણ રાખી ઓગાળી ને તૈયાર સ્ટફિગ વાળી રોટલી મુકીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
- 5
તૈયાર ગરમાગરમ વેજ. રોટી કેસાડીયા ને ટામેટાં કેચઅપ કે લીલી ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#Super recipes of the July Krishna Dholakia -
મેક્સિકન ચીઝી વેજ કેસેડિયા (Mexican Cheesy Veg Quesadilla Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ કેસેડિયા ચીઝ બટર કોર્ન મેક્સિકન રેસીપી લોકો ખૂબ પસંદ કરે છે. ત્યાંની રેસીપી માં કોર્ન નો અધિકતમ ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં લોકો વેજ અને મસાલેદાર વાનગી પસંદ કરે છે. કેસેડિયા એક પ્રકાર ના મેક્સિકન પરાઠા છે. એનું સ્ટફિંગ પણ ચીઝ, કોર્ન અને વેજીટેબલ નું બનાવ્યુ છે.ખૂબ સરળતાથી બનતા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેસેડિયા દરેક ને ભાવશે. Dipika Bhalla -
-
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
#JSR#Super recipes of the July#rice રેસીપી#sugar રેસીપી#ઘી રેસીપી#ઝરદા પુલાવ Krishna Dholakia -
કેસેડિયા (Quesadilla Recipe In Gujarati)
#JSR#COOKPADઆ કેસેડિયા લેફટ ઓવર રોટલી અને શાક માથી બનાવી છે. Swati Sheth -
-
-
-
-
ડેલિશ્યસ ચીઝ બટર કોર્ન (Delicious Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#Post1#Super recipe of June#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મેક્સીકન ચીઝી વેજ કેસેડીયા
#JSRસુપર રેસિપીસ ઓફ Julyમારા બાળકો ને ખુબ જ પ્રિય છે અને હેલ્થી બનાવા માટે મેં ઘઉં નો લોટ લીધો છે. Arpita Shah -
-
બુંદી રાઇતું (Boondi Raita Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#curd Recipe#ગ્રામ floor Recipe#boondi rayata Krishna Dholakia -
-
વેજ કેસેડિયા (veg Quesadilla Recipe in Gujarati)
#GA4#week21#Mexican🌮...વેજ. કવોસિડીલા એ એક mexikan વાનગી છો. જે બનવાની ખૂબ સરળ અને ટેસ્ટમાં પણ બેસ્ટ. આજ કાલ બાળકો મા વેજ. કવોસિડીલા નો ક્રેઝ વધારે છે એટલે આપણે એને ઘરે બનાવેલી રોટલી માંથી પણ વેજ. કવોસિડીલા બનાવી શકીએ છીએ. તો આજે મે ખૂબ સરળ 🌮 mexican વાનગી બનાવી છે. Payal Patel -
-
મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati)
#PC આ રેસીપી-મેકસીકન છે. જેમાં Tortilla મા (મેદાની રોટી )ખૂબ પ્રમાણમાં વેજ મા પનીર, ચીઝ અને મેક્સિકન સોસ, મસાલો ઉમેરીને 4 લેયર મા અલગઅલગ ટોપીગ કરીને ફોલ્ડ કરીને નોનસ્ટિક પેનમાં ઓઇલ મૂકી બેય સાઇડ શેકીવાની. બાળકો ને આ વાનગી ખૂબ પસંદ આવે છે. તમે ઘરે ઘઉં લોટ ની રોટી મા પણ બનાવી હેલ્થી option મા લઈ શકાય Parul Patel -
-
ચીઝ મેગી પકોડા (Cheese Maggi Pakoda Recipe In Gujarati)
#CDY કૂકપેડ તરફથી બાલદિવસ નાં અનુસંધાને બાળકો ને મનપસંદ વાનગી મૂકવાની છે....તો હું મેગી અને ચીઝ નો ઉપયોગ કરી ને પકોડા બનાવી ને મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
વેજ થુકપા સૂપ (Veg Thukpa Soup Recipe In Gujarati)
Thukpa is one among the popular noodle soups in India. Thukpa is actually a Tibetan Noodle Soup. It originated in the eastern part of Tibet. The dish became popular in Nepal, Bhutan and the states of Sikkim, Assam and Arunachal Pradesh in Northeast India. It is also popular in the Ladakh region and the state of Himachal Pradesh.Soups are an easy one-pot meal which are perfect for weekdays dinner or lunch. With the onset of monsoon or winter this is a perfect soup recipe which is a complete meal on its own. As we know there is a non veg. versions of this recipe also but here I have cooked a veg. Version of it. Hope you all will like it.. Pls do try in this winter and let me know how it came out. Dr. Pushpa Dixit -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#Amazing August#poteto recipe#Mater recipe#alu mater sandwich recipe Krishna Dholakia -
સ્મોકી ચીઝ બટર કોર્ન (Smokey Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#super recipe of Julyસ્મોકી ચીઝ બટર કોર્ન ની ડીશ વરસાદ માં ગરમાગરમ ખાવાની મોજ પડી જાય. Dr. Pushpa Dixit -
તુરીયા મગ ની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJ#Super recipes of the June#Turai sanji#turai moongdal sabji recipes Krishna Dholakia -
મેક્સિકન કેસેડિયા (Mexican Quesadilla Recipe In Gujarati)
#JSR#Post7# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
કેસેડિયા(Quesadilla Recipe in Gujarati)
આ એક મેક્સીકન રેસીપી છે જેને મેં હેલ્થી રીતે બનાવી છે જે મારાં ઘર માં બધાને ખૂબજ ભાવે છે તમે પણ બધા જરૂરથી ટ્રાય કરજો Birva Doshi -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5# WEEK5# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ગુજરાતીઓ એટલે મોજીલા....હરવા-ફરવા ને ખાવાં- પીવા ના શોખીન.....કૂકપેડ તરફથી થીમ આપવામાં આવી છે તેમાં કાઠીયાવાડી વાનગી 'દહીં તીખારી'....એકદમ ફટાફટ બની જતી ને સ્વાદ મા પણ તીખી ને ચટપટી સરસ ....કાઠીયાવાડી મેનું હોય અને દહીં તીખારી ન બનાવો/બનાવડાવી એવું બને ...ન જ બને...તો ચાલો આજે હું અહીં દહીં તીખારી ની રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)