કારેલાં લસણ નું શાક

Vyas Ekta
Vyas Ekta @cook_24794153

#Week _૪
#RB13
#week_૧૩
My recipes EBook
કારેલાં નું શાક

કારેલાં લસણ નું શાક

#Week _૪
#RB13
#week_૧૩
My recipes EBook
કારેલાં નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ કારેલાં
  2. તેલ વધાર માટે
  3. ૧ ચમચીરાઈ
  4. ૧ ચમચીહળદર પાઉડર
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧ ટે.સ્પૂન હીંગ
  7. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  8. ગોળ
  9. ૧ ચમચીલસણ મરચાં ની પેસ્ટ
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સો પ્રથમ કારેલાં સમારી મીઠું લગાવી થોડીવાર માટે રહેવા દો

  2. 2

    હવે કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખી વધાર તેમાં લસણ મરચાં ની પેસ્ટ નાખીને થવા દો

  3. 3

    ત્યારબાદ તેમાં સમારેલાં કારેલાં નાંખી તેમાં મીઠું ને હળદર નાખી બરાબર હલાવી લો

  4. 4

    તેમાં ગોળ ઉમેરી પાણી નાખી કારેલાં થવા દો

  5. 5

    કારેલાં થઈ જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરૂ પાઉડર નાખી

  6. 6

    થોડી વાર માટે કારેલાં થવા દો તો તૈયાર છે કારેલાં નું શાક ને નેસર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vyas Ekta
Vyas Ekta @cook_24794153
પર

Similar Recipes