રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહોળા વાસણ માં દૂધી,ગાજર,મરચાં અને કોબીજ લો.તેમાં જુવાર અને બાજરા નો લોટ ઉમેરી મીઠું,તેલ,ગોળ,તલ,આદું મરચાં ની પેસ્ટ ઉમેરી તવેથા ની મદદ થી મિક્સ કરો.
- 2
કોથમીર,લસણ બેકિંગ સોડા અને લીંબુ ઉમેરી તરતજ વાટા બનાવી કડાઈ માં પાણી બોઈલ કરી કાણા વાળી પ્લેટ માં મૂકી ઢાંકણ ઢાંકી 20 મિનિટ ફાસ્ટ તાપે સ્ટીમ કરો.
- 3
કટ્ટ કરી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16400137











ટિપ્પણીઓ