બાજરી જુવાર લોટ નાં વાટા(bajra jowar na vata recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#ML

બાજરી જુવાર લોટ નાં વાટા(bajra jowar na vata recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#ML

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 200 ગ્રામદૂધી(ખમણેલી)
  2. 250 ગ્રામકોબીજ (સમારેલ)
  3. 200 ગ્રામગાજર (ખમણેલા)
  4. 2મરચા (લાંબા સમારેલ)
  5. 1 કપજુવાર નો લોટ
  6. 1 કપબાજરા નો લોટ
  7. મીઠું પ્રમાણસર
  8. 2-3 ચમચીતેલ
  9. 2 ચમચીગોળ
  10. 1/2 ચમચીતલ
  11. 1 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  12. 1/4 કપકોથમીર (સમારેલ)
  13. 2 ચમચીલસણ (સમારેલ)
  14. 2 નંગલીંબુ નો રસ
  15. 1/4 ચમચીબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહોળા વાસણ માં દૂધી,ગાજર,મરચાં અને કોબીજ લો.તેમાં જુવાર અને બાજરા નો લોટ ઉમેરી મીઠું,તેલ,ગોળ,તલ,આદું મરચાં ની પેસ્ટ ઉમેરી તવેથા ની મદદ થી મિક્સ કરો.

  2. 2

    કોથમીર,લસણ બેકિંગ સોડા અને લીંબુ ઉમેરી તરતજ વાટા બનાવી કડાઈ માં પાણી બોઈલ કરી કાણા વાળી પ્લેટ માં મૂકી ઢાંકણ ઢાંકી 20 મિનિટ ફાસ્ટ તાપે સ્ટીમ કરો.

  3. 3

    કટ્ટ કરી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes